Not Set/ પાણીના બગાડનો વિડિયો સામે આવ્યો,ગામના લોકોએ વ્યકત કર્યો ભારે રોષ

મોરબી, મોરબીમાં  પાણીના  બગાડનો  વિડીયો  સામે આવ્યો  છે. કેનાલમાંથી  મોટાપાયે પાણીનો  વ્યય  થતા  લોકોએ  ભારે  રોષ વ્યક્ત કર્યો હતો. એક  તરફ  પાણીના અછતના કારણે ખેડૂતોના પાકને ભારે નુકશાન થાય છે..લોકો  પીવાના  પાણી  માટે  વલખા  મારી  રહ્યા છે  અને   બીજી  તરફ  હજારો  લીટર  પાણીનું  બાગડ  થતા  ગામના  લોકોએ  ભારે  રોષ  વ્યકત  કર્યો  હતો.

Top Stories Gujarat Others Videos

મોરબી,

મોરબીમાં  પાણીના  બગાડનો  વિડીયો  સામે આવ્યો  છે. કેનાલમાંથી  મોટાપાયે પાણીનો  વ્યય  થતા  લોકોએ  ભારે  રોષ વ્યક્ત કર્યો હતો. એક  તરફ  પાણીના અછતના કારણે ખેડૂતોના પાકને ભારે નુકશાન થાય છે..લોકો  પીવાના  પાણી  માટે  વલખા  મારી  રહ્યા છે  અને   બીજી  તરફ  હજારો  લીટર  પાણીનું  બાગડ  થતા  ગામના  લોકોએ  ભારે  રોષ  વ્યકત  કર્યો  હતો.