Not Set/ આરોગ્યદાયક પીણું: ફુદીના અને સકરટેટીનો રસ

સામગ્રી 3 કપ મોટા ટુકડા કરીને ઠંડી કરેલી સકરટેટી 3 ટેબલસ્પૂન ઝીણા સમારીને ઠંડા કરેલા ફૂદીનાના પાન સજાવવા માટે ફુદીનાની ડાળખી પીરસવા માટે 4 બરફના ટુકડા બનાવવાની રીત સકરટેટીને મિક્સરમાં ફેરવી સુંવાળી પ્યુરી તૈયાર કરી લો અને પછી તેમાં ફુદીનાના પાન ભેળવી સારી રીતે મિક્સ કરી લો. આ જ્યુસને 4 ગ્લાસમાં સપ્રમાણ રેડીને ઉપર ફુદીનાની […]

Lifestyle

સામગ્રી

3 કપ મોટા ટુકડા કરીને ઠંડી કરેલી સકરટેટી
3 ટેબલસ્પૂન ઝીણા સમારીને ઠંડા કરેલા ફૂદીનાના પાન

સજાવવા માટે
ફુદીનાની ડાળખી

પીરસવા માટે
4 બરફના ટુકડા

બનાવવાની રીત

સકરટેટીને મિક્સરમાં ફેરવી સુંવાળી પ્યુરી તૈયાર કરી લો અને પછી તેમાં ફુદીનાના પાન ભેળવી સારી રીતે મિક્સ કરી લો.

આ જ્યુસને 4 ગ્લાસમાં સપ્રમાણ રેડીને ઉપર ફુદીનાની ડાળખી વડે સજાવી લો.

ત્યાર પછી દરેક ગ્લાસમાં એક-એક બરફનો ટુકડો નાંખી તરત જ પીરસો.