Not Set/ ભાજપે ૧૮૨ ઉમેદવારોની કરી જાહેરાત, ગાંધીનગરથી અમિત શાહ અને વારાણસીથી પીએમ મોદી લડશે ચૂંટણી

થોડા સમયમાં જ ભાજપ લોકસભાની ચૂંટણીઓ માટે ઉમેદવારોની સૂચિ રજુ કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રથમ સૂચિમાં 250 ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે. આમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકસભા બેઠકનો સમાવેશ થયો છે. જેમાં 35 યુપી, બિહારના 17, મહારાષ્ટ્રના 21, ઓરિસ્સા, ઝારખંડ, છત્તીસગઢ થી 5, કર્ણાટક,  જમ્મુ અને કાશ્મીરથી 6, બંગાળ અને રાજસ્થાનના […]

Top Stories India Politics

થોડા સમયમાં જ ભાજપ લોકસભાની ચૂંટણીઓ માટે ઉમેદવારોની સૂચિ રજુ કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રથમ સૂચિમાં 250 ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે. આમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકસભા બેઠકનો સમાવેશ થયો છે. જેમાં 35 યુપી, બિહારના 17, મહારાષ્ટ્રના 21, ઓરિસ્સા, ઝારખંડ, છત્તીસગઢ થી 5, કર્ણાટક,  જમ્મુ અને કાશ્મીરથી 6, બંગાળ અને રાજસ્થાનના લગભગ 27 , કેરળ, તમિલનાડુ, આસામ, ત્રિપુરા, તેલંગણા, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડની બધી 5 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે.

બીજી બાજુ, સલમાન ખાને લોકસભાની ચૂંટણી લડવાની અફવાઓને નકારી કાઢી હતી. સલમાને ટ્વીટ કરી જણાવ્યું હતું કે, “હું લોકસભાની ચૂંટણી લડીશ નહીં અને હું કોઈ પક્ષ માટે પ્રચાર કરીશ નહીં.” સલમાન ખાનનું નિવેદન મીડિયા અહેવાલો પછી આવ્યું. એવું કહેવામાં આવ્યું હતું કે, મધ્યપ્રદેશ કોંગ્રેસ તેમને ઇન્દોરમાં ચૂંટણી પ્રચાર માટે  લાવવાનો પ્રયાસ કરી રહી છે.