Not Set/ #ChhattisgarhElections LIVE : બપોર 4 વાગ્યા સુધી નોધાયું ૪૫ % વોટિંગ

રાયપુર, છત્તીસગઢમાં યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણીના બીજા ચરણ માટે મંગળવારે મતદાન યોજાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ, બપોર ૩ વાગ્યા સુધી ૪૫ % વોટિંગ થયું છે. 45.2 % voting recorded till 2:55 PM in the second phase of voting #ChhattisgarhElections pic.twitter.com/jXGqzGlTMU — ANI (@ANI) November 20, 2018 મંગળવારે બીજા ચરણમાં ૧૯ જિલ્લાઓની ૭૨ વિધાનસભા સીટો માટે વોટિંગ […]

Top Stories India Trending

રાયપુર,

છત્તીસગઢમાં યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણીના બીજા ચરણ માટે મંગળવારે મતદાન યોજાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ, બપોર ૩ વાગ્યા સુધી ૪૫ % વોટિંગ થયું છે.

મંગળવારે બીજા ચરણમાં ૧૯ જિલ્લાઓની ૭૨ વિધાનસભા સીટો માટે વોટિંગ થઇ રહ્યું છે. આ ચરણમાં અજીત જોગી, યુદ્ધવીર સિંહ જૂદેવ, રેણુ જોગી, હાલના વિધાનસભા અધ્યક્ષ ગૌરીશંકર અગ્રવાલ, નેતા પ્રતિપક્ષ ટીએસ સિંહદેવ તેમજ ૯ મંત્રીઓ સહિતના કુલ ૧૦૭૯ ઉમેદવારો શામેલ છે.

રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી ડો. રમણ સિંહે કવર્ધામાં કર્યો વોટ

પૂર્વ મુખ્યમંત્રી અજીત જોગીએ પણ કર્યું મતદાન

છત્તીસગઢમાં યોજનારા બીજા ચરણના વોટિંગને લઈ પ્રધાનમંત્રી મોદીએ લોકોને વોટ કરવાની અપીલ કરી હતી.