Not Set/ કૌભાંડી અશોક જાડેજાનો સાગરીત મુકેશ કટારા ઝડપાયો, વર્ષ 2016માં ચિટીંગના કેસમાં હતો આરોપી

અમદાવાદ, અમદાવાદ અને સમગ્ર રાજયમાં ચર્ચાના ચગડોળે ચઢેલું એક કા ડબલ સ્કીમના મામલે માસ્ટર માઇન્ડ કૌભાંડી અશોક જાડેજાનો સાગરીત મુકેશ જીવરામ કટારાને નવા નરોડાથી ક્રાઇમબ્રાન્ચે ધરપકડ કરી લીધી છે.નવરંગપુરમાં વર્ષ 2016માં ચિટીંગનો આરોપી આરોપી હતો.

Ahmedabad Trending Videos

અમદાવાદ,

અમદાવાદ અને સમગ્ર રાજયમાં ચર્ચાના ચગડોળે ચઢેલું એક કા ડબલ સ્કીમના મામલે માસ્ટર માઇન્ડ કૌભાંડી અશોક જાડેજાનો સાગરીત મુકેશ જીવરામ કટારાને નવા નરોડાથી ક્રાઇમબ્રાન્ચે ધરપકડ કરી લીધી છે.નવરંગપુરમાં વર્ષ 2016માં ચિટીંગનો આરોપી આરોપી હતો.