નવી દિલ્હી,
તાજેતરમાં જ ભારતીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ જાહેર કરનારા ભારતના પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે. જો કે આ પત્ર લખ્યા બાદ ગૌતમ ગંભીરે પીએમ મોદીનો આભાર જતાવતાં ટ્વિટ પણ કર્યું જતું.
ગંભીરે પોતાના ટ્વિટમાં પીએમ મોદી અને PMO (પ્રાઈમ મિનિસ્ટર ઓફિસ)ને ટેગ પણ કર્યું છે. તેઓએ લખ્યું છે કે, “ધન્યવાદ નરેન્દ્ર મોદી આ શબ્દો માટે”.
Thanks @narendramodi @PMOIndia for the kind words. Nothing of this would have been possible without love and support of our fellow countrymen. All these deeds are dedicated to our country. pic.twitter.com/3P3HcViIJ5
— Gautam Gambhir (@GautamGambhir) December 16, 2018
તેઓએ લખ્યું હતું કે, “દેશવાસીઓને પ્રેમ અને સમર્થન વિના આ સંભવ ન થઇ શક્યું હોત. આ તમામ ઉપલબ્ધિઓ દેશ માટે સમર્પિત છે”.
Thanks @narendramodi @PMOIndia for the kind words. Nothing of this would have been possible without love and support of our fellow countrymen. All these deeds are dedicated to our country. pic.twitter.com/3P3HcViIJ5
— Gautam Gambhir (@GautamGambhir) December 16, 2018
જો કે ગૌતમ ગંભીરના આ ટ્વિટ બાદ કેટલાક લોકોએ તેઓને ભારતીય ક્રિકેટમાં શેક શાનદાર ખેલાડી તરીકે શુભકામનાઓ આપી છે, જયારે કેટલાક યુઝરોએ કોમેન્ટ પણ કરી છે.
આ યુઝરોમાંથી એક યુઝર્સે આ પત્રને લોકસભાની ચૂંટણી સાથે જોડતા કહ્યું હતું કે, “હવે તો ટિકિટ પાકી”.
Thanks @narendramodi @PMOIndia for the kind words. Nothing of this would have been possible without love and support of our fellow countrymen. All these deeds are dedicated to our country. pic.twitter.com/3P3HcViIJ5
— Gautam Gambhir (@GautamGambhir) December 16, 2018
જયારે અન્ય એક યુઝરે પત્ર સાથે છેડછાડ કરતા લખ્યું હતું કે, “ડિયર ગૌતમ ડોનેશન તો આપવું જ પડશે”.