Not Set/ પેટા ચૂંટણી LIVE : ઝારખંડની કોલેબિરા સીટ પર કોંગ્રેસ આગળ

રાંચી, ગુજરાતતની જસદણ વિધાનસભા બેઠક અને ઝારખંડની કોલેબિરા સીટ પર યોજાયેલી પેટા ચુંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. જસદણ વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો, આ બેઠક પર વર્તમાન ભાજપની સરકારમાં મંત્રી એવા કુંવરજી બાવળિયાની ૧૯,૯૮૫ મતથી વિજય થયો છે અને કમળ ખીલ્યું છે. જયારે ઝારખંડની કોલેબિરા સીટ પર યોજાયેલી પેટા ચુંટણીમાં વિપક્ષી પાર્ટી […]

India Trending

રાંચી,

ગુજરાતતની જસદણ વિધાનસભા બેઠક અને ઝારખંડની કોલેબિરા સીટ પર યોજાયેલી પેટા ચુંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે.

જસદણ વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો, આ બેઠક પર વર્તમાન ભાજપની સરકારમાં મંત્રી એવા કુંવરજી બાવળિયાની ૧૯,૯૮૫ મતથી વિજય થયો છે અને કમળ ખીલ્યું છે.

જયારે ઝારખંડની કોલેબિરા સીટ પર યોજાયેલી પેટા ચુંટણીમાં વિપક્ષી પાર્ટી કોંગ્રેસના ઉમેદવાર વિક્સલ કોન્ગાડી ૧૦૦૦ વોટથી આગળ ચાલી રહ્યા છે, જયારે સત્તાધારી પક્ષ ભાજપના ઉમેદવાર વસંત સોરેંગ પાછળ ચાલી રહ્યા છે.

કોલેબીરા બેઠક પર ત્રીજા રાઉન્ડ સુધીમાં કુલ 550 મતદારોએ નોટાનો ઉપયોગ કર્યો છે.