Not Set/ એન્ટાર્કટિકાને એકલા પાર કરનાર આ છે દુનિયાના પ્રથમ વ્યક્તિ

‘ લહરો સે ડર કર નૌકા કભી પાર નહી હોતી , કોશિશ કરનેવાલો કી કભી હાર નહી હોતી….’ આ પંક્તિ અમેરિકાના રહેવાસીએ સાચી કરી બતાવી છે. જો મનોબળ મજબૂત હોય તો દુનિયામાં કોઈ એવું કામ નથી કે જે કરી ન શકીએ. ૩૩ વર્ષીય કોલિન ઓ’બેડીએ કોઈ પણ પ્રકારની મદદ લીધા વગર એકલા એન્ટાર્કટિકાને પાર કરનાર […]

Top Stories World Trending

‘ લહરો સે ડર કર નૌકા કભી પાર નહી હોતી , કોશિશ કરનેવાલો કી કભી હાર નહી હોતી….’ આ પંક્તિ અમેરિકાના રહેવાસીએ સાચી કરી બતાવી છે. જો મનોબળ મજબૂત હોય તો દુનિયામાં કોઈ એવું કામ નથી કે જે કરી ન શકીએ.

Related image

૩૩ વર્ષીય કોલિન ઓ’બેડીએ કોઈ પણ પ્રકારની મદદ લીધા વગર એકલા એન્ટાર્કટિકાને પાર કરનાર પ્રથમ વ્યક્તિ બની ગયા છે.

Image result for colin o brady instagram

એન્ટાર્કટિકા દેશ કે જે બરફની ચાદરથી ઢંકાયેલો રહે છે. ઉત્તરથી દક્ષીણ ધ્રુવથી સુધી બરફથી આરછાદિત આ મહાદ્વીપના સફરમાં કોલિનને ૫૪ દિવસ લાગ્યા હતા.

Related image

૫૪ દિવસમાં તેમણે ૧૬૦૦ કિલોમીટરનો પ્રવાસ કર્યો છે.

છેલ્લા ૭૭ માઈલની યાત્રા ૩૨ કલાકોમાં પૂરી કર્યા બાદ તેમણે ઇન્સ્ટાગ્રામ પએ એક પોસ્ટ લખી હતી જેમાં લખ્યું હતું કે મેં એકલા એન્ટાર્કટિકા મહાદ્વીપને પાર કરનાર દુનિયાના પ્રથમ વ્યક્તિ બનવાનું લક્ષ્ય મેળવી લીધું છે.

તેમણે કહ્યું હતું કે છેલ્લા ૩૪ કલાક મારા જિંદગી માટે સૌથી વધારે કઠીન રહ્યા હતા પરંતુ તે ક્ષણ સૌથી સુંદર હતી.