Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ “માત્ર ૬ મિસ કોલ અને ૨ કરોડ રૂપિયા સ્વાહા” જાણો શું છે આ મામલો

મુંબઈ, આજના ટેકનોલોજીના યુગમાં ઓનલાઇન છેતરપિંડી દ્વારા લોકોના રૂપિયા ચાઉં કરી જવાના કિસ્સાઓમાં નોધપાત્ર વધારો થયો છે, પરંતુ આ વચ્ચે આર્થિક રાજધાની મુંબઈમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને લઈ તમામ લોકોના હોંશ ઉડી ગયા છે. હકીકતમાં, મુંબઈના માહિમ વિસ્તારમાં રહેતા બિઝનેસમેન વી શાહના મોબાઈલ પર ૨૭-૨૮ ડિસેમ્બરની રાત્રિ દરમિયાન બે અજાણ્યા નંબરોથી ૬ […]

January 4, 2019January 3, 2019Harshid Patel
Top Stories India Trending

મુંબઈ,

આજના ટેકનોલોજીના યુગમાં ઓનલાઇન છેતરપિંડી દ્વારા લોકોના રૂપિયા ચાઉં કરી જવાના કિસ્સાઓમાં નોધપાત્ર વધારો થયો છે, પરંતુ આ વચ્ચે આર્થિક રાજધાની મુંબઈમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને લઈ તમામ લોકોના હોંશ ઉડી ગયા છે.

હકીકતમાં, મુંબઈના માહિમ વિસ્તારમાં રહેતા બિઝનેસમેન વી શાહના મોબાઈલ પર ૨૭-૨૮ ડિસેમ્બરની રાત્રિ દરમિયાન બે અજાણ્યા નંબરોથી ૬ મિસ કોલ આવ્યા હતા અને ત્યારબાદ ગણતરીની મિનિટોમાં તેઓના બેંક એકાઉન્ટમાંથી અંદાજે ૨ કરોડ રૂપિયા જેટલી રકમ ગાયબ થઇ ગઈ હતી.

national-businessmen-2-cr-rupees-vanished-account-six-missed-call-mumbai

બતાવવામાં આવી રહ્યું છે કે, જે બે નંબરોથી તેઓને કોલ આવ્યા હતા, જેમાં એક નંબર બ્રિટેનના કોડ +૪૪ હતો. ત્યારબાદ મુંબઈના વેપારીએ કોલ બેક કર્યું હતું પરંતુ આ નંબર બંધ થઇ ગયા હતા.

જો કે ત્યારબાદ મુંબઈના આ વેપારીઓ છેતરપિંડી થઇ હોવાની આશંકાએ બેંકમાં ગયા ત્યારે તેઓને જોયું હતું કે, તેઓના એકાઉન્ટમાંથી ૧.૮૬ કરોડ રૂપિયા જુદા-જુદા ખાતાઓમાં ટ્રાન્સફર કરાયા છે.

national-businessmen-2-cr-rupees-vanished-account-six-missed-call-mumbai

વી શાહની ફરિયાદ પર બેંક દ્વારા તરત જ પગલું ઉઠાવવામાં આવતા ૨૦ લાખ પાછા લઈ લીધા હતા, પરંતુ બાકીની રકમ ઠગોએ કાઢી લીધી હતી.

બીજી બાજુ સાઈબર ક્રાઈમ પોલીસ દ્વારા પણ તેઓની ફરિયાદ પર IPCની ધારા પર આર્ટિકલ ૪૨૦, ૪૧૯, ૩૪ અને IT એક્ટની ધારા ૪૩ અને ૬૬D હેઠળ FIR નોંધીને તપાસ હાથ ધરાઈ છે.

Post navigation

લખનૌમાં છપ્પન ભોગ મીઠાઈની દુકાન સહિત ૨૮ જગ્યાઓ પર આઈટી ડીપાર્ટમેન્ટના દરોડા
કેવો રહેશે આપની 4-1-2019, વાંચો રાશિ ભવિષ્ય

More Posts

Ahmedabad News/ અમદાવાદ મેટ્રોમાં યુવકે વિકૃતિની હદ વટાવી : મહિલાઓની સામે જ હસ્તમૈથુન કર્યું

November 28, 2024Nikunj Patel
is-online-gaming-with-money-gambling-taxable-at-28-gst-what-govt-told-sc-article-MS/2025-05-06

New Delhi/ શું પૈસાથી ઓનલાઈન ગેમિંગ પર જુગાર રમવો યોગ્ય છે? ‘28% GST પર કરપાત્ર’…

May 6, 2025Maya Sindhav
Lunar New Year 2026, ચંદ્ર નવ વર્ષ. ચીન, ચીની નવ વર્ષ, ફાયર હોર્સ

Today Special/ ચીની નવ વર્ષ તરીકે ઓળખાતા ‘લ્યુનાર ન્યૂ યર’ 2026 નો આજથી પ્રારંભ…નવ વર્ષનું પ્રતીક ‘ફાયર હોર્સ’..!

February 17, 2026February 16, 2026Sangita Purohit Jani

Not Set/ સરકાર લાવશે નવી ગોલ્ડ પોલિસી,IIMA તૈયાર કર્યો ડ્રાફ્ટ

April 9, 2019April 9, 2019Maya Sindhav
Legislature Chairman Trivedi get Designation of Standing Committee of All India Legislative Assembly

Not Set/ વિધાનસભા અધ્યક્ષ ત્રિવેદીને All India વિધાનમંડળની સ્થાયી સમિતિમાં મળ્યું સ્થાન

August 6, 2018August 6, 2018harshjit jani

Not Set/ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ફળ ઉત્પાદક ખેડૂતોનો વિરોધ, ચુકી સકાય છે પ્રોજેક્ટ લક્ષ્ય

June 13, 2018June 14, 2018mantavya
1

CM રૂપાણી/ રાજકોટમાં રચાશે ઈતિહાસ, એક સાથે ચાર ઓવર બ્રિજનું મુખ્યમંત્રી કરશે ટૂંક સમયમાં લોકાર્પણ

January 4, 2021Bhavini vasani
Moon Trees: અપોલો 14માં ચંદ્ર સુધી ગયા હતા વૃક્ષોના બીજ, જાણો અનોખી કહાની

Tech News/ અપોલો 14 મિશનમાં ચંદ્ર પર પહોંચ્યા હતા વૃક્ષોના બીજ, આજે પણ જીવંત છે તેની કહાની

November 7, 2026Vidhi Rajput

Not Set/ સની દેઓલની ફિલ્મ ‘ભૈય્યાજી સુપરહિટ’નું ટીઝર રિલીઝ

September 22, 2018September 24, 2018Maya Sindhav
Ahmedabad

Ahmedabad News/ ગુજરાત યુનિવર્સિટી ગેસ્ટ હાઉસમાં NSS વિદ્યાર્થિનીનો આપઘાત, પોલીસ, FSL સહિતની ટીમો ઘટના સ્થળે

February 6, 2026Soni Mit
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy