Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ “માત્ર ૬ મિસ કોલ અને ૨ કરોડ રૂપિયા સ્વાહા” જાણો શું છે આ મામલો

મુંબઈ, આજના ટેકનોલોજીના યુગમાં ઓનલાઇન છેતરપિંડી દ્વારા લોકોના રૂપિયા ચાઉં કરી જવાના કિસ્સાઓમાં નોધપાત્ર વધારો થયો છે, પરંતુ આ વચ્ચે આર્થિક રાજધાની મુંબઈમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને લઈ તમામ લોકોના હોંશ ઉડી ગયા છે. હકીકતમાં, મુંબઈના માહિમ વિસ્તારમાં રહેતા બિઝનેસમેન વી શાહના મોબાઈલ પર ૨૭-૨૮ ડિસેમ્બરની રાત્રિ દરમિયાન બે અજાણ્યા નંબરોથી ૬ […]

January 4, 2019January 3, 2019Harshid Patel
Top Stories India Trending

મુંબઈ,

આજના ટેકનોલોજીના યુગમાં ઓનલાઇન છેતરપિંડી દ્વારા લોકોના રૂપિયા ચાઉં કરી જવાના કિસ્સાઓમાં નોધપાત્ર વધારો થયો છે, પરંતુ આ વચ્ચે આર્થિક રાજધાની મુંબઈમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને લઈ તમામ લોકોના હોંશ ઉડી ગયા છે.

હકીકતમાં, મુંબઈના માહિમ વિસ્તારમાં રહેતા બિઝનેસમેન વી શાહના મોબાઈલ પર ૨૭-૨૮ ડિસેમ્બરની રાત્રિ દરમિયાન બે અજાણ્યા નંબરોથી ૬ મિસ કોલ આવ્યા હતા અને ત્યારબાદ ગણતરીની મિનિટોમાં તેઓના બેંક એકાઉન્ટમાંથી અંદાજે ૨ કરોડ રૂપિયા જેટલી રકમ ગાયબ થઇ ગઈ હતી.

national-businessmen-2-cr-rupees-vanished-account-six-missed-call-mumbai

બતાવવામાં આવી રહ્યું છે કે, જે બે નંબરોથી તેઓને કોલ આવ્યા હતા, જેમાં એક નંબર બ્રિટેનના કોડ +૪૪ હતો. ત્યારબાદ મુંબઈના વેપારીએ કોલ બેક કર્યું હતું પરંતુ આ નંબર બંધ થઇ ગયા હતા.

જો કે ત્યારબાદ મુંબઈના આ વેપારીઓ છેતરપિંડી થઇ હોવાની આશંકાએ બેંકમાં ગયા ત્યારે તેઓને જોયું હતું કે, તેઓના એકાઉન્ટમાંથી ૧.૮૬ કરોડ રૂપિયા જુદા-જુદા ખાતાઓમાં ટ્રાન્સફર કરાયા છે.

national-businessmen-2-cr-rupees-vanished-account-six-missed-call-mumbai

વી શાહની ફરિયાદ પર બેંક દ્વારા તરત જ પગલું ઉઠાવવામાં આવતા ૨૦ લાખ પાછા લઈ લીધા હતા, પરંતુ બાકીની રકમ ઠગોએ કાઢી લીધી હતી.

બીજી બાજુ સાઈબર ક્રાઈમ પોલીસ દ્વારા પણ તેઓની ફરિયાદ પર IPCની ધારા પર આર્ટિકલ ૪૨૦, ૪૧૯, ૩૪ અને IT એક્ટની ધારા ૪૩ અને ૬૬D હેઠળ FIR નોંધીને તપાસ હાથ ધરાઈ છે.

Post navigation

લખનૌમાં છપ્પન ભોગ મીઠાઈની દુકાન સહિત ૨૮ જગ્યાઓ પર આઈટી ડીપાર્ટમેન્ટના દરોડા
કેવો રહેશે આપની 4-1-2019, વાંચો રાશિ ભવિષ્ય

More Posts

હોઠ

Shocking news/ યુવતી સાથે બળજબરી કરવી પડી ભારે, કિસ દરમિયાન યુવકનો હોઠ કાપીને મોંથી કર્યો અલગ

February 6, 2023February 6, 2023Maya Sindhav

Not Set/ #કોરોનાવાઈરસ/ મહારાષ્ટ્ર, દિલ્હી અને ગુજરાતમાં લોકડાઉન હોવા છતાંય વિનાશ વેર્યો, પરિસ્થિતિ કથળી

May 4, 2020mansi patel

Surat News/ સુરતમાં નાઈજેરીયન યુવતીના કોકેઈન ઝડપવા મામલે મોટો ખુલાસો

March 11, 2025Komal Patel
pariniti mehndi

Parineeti Raghav Wedding/ પરિણીતીના હાથમાં મુકાશે રાઘવના નામની મહેંદી, લગ્નમાં નહીં આવે આ આ ખાસ !

September 23, 2023February 28, 2024khusbu pandya

National News/ રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું, ચીને કબજે કરેલ જમીન પાછી મળવી જોઈએ, ટ્રમ્પના ટેરીફ પર ઉઠાવ્યા સવાલ

April 3, 2025April 3, 2025Panara Mansi

જમ્મુ કાશ્મીર/ આતંકવાદીએ પોલીસકર્મીને માથામાં મારી ગોળી, ઘટના CCTVમાં કેદ

September 12, 2021September 12, 2021mustak malik

Not Set/ AIMIM પ્રમુખ ઓવૈસીએ જય શ્રી રામ અને વંદે માતરમને લઇને RSS પર લગાવ્યો આ આરોપ

July 1, 2019July 1, 2019hardik shah

Bihar News/ ઉગતા સૂર્યને અર્ઘ્ય આપવા સાથે છઠ મહાપર્વનું સમાપન…ચિરાગ પાસવાન અને નિતીશકુમારે કરી પૂજા…

October 28, 2025Sangita Purohit Jani

Not Set/ એર ઇન્ડિયા/ કર્મચારીઓને પાંચ વર્ષ સુધી પગાર વિના રજા પર મોકલશે

July 15, 2020mansi patel

Not Set/ IPL 2018 : ગોપાલની ફિરકીમાં ફસાયું RCB, રાજસ્થાને ૩૦ રને મેળવ્યો રોમાંચક વિજય

May 19, 2018May 20, 2018Harshid Patel
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy