સાબરકાંઠા,
સાબરકાંઠાના વિજયનગર ચંદવાસા પ્રાથમિક શાળામાં શિક્ષકોની બેદરકારી સામે આવી છે. શિક્ષકો વિદ્યાર્થીનીને વર્ગખંડમાં જ બંધ કરી ઘરે જતા રહ્યા હતા.
જેના કારણે વિદ્યાર્થીને બે કલાક સુધી કલાસમાં પુરી રહ્યો હતો.વિદ્યાર્થી ઘરે ન પહોંચતા વાલીએ શોધખોળ હાથ ધરી. 2 કલાક બાદ આચાર્યને પરત બોલાવી બાળકીને વર્ગખંડમાંથી બહાર કાઢવામાં આવી.
બે દિવસ પહેલા મેઘરજ તાલુકામાં શિક્ષકની બેદરકારીથી બાળક આખી રાત વર્ગખંડમાં બંધ રહ્યું હતું.( વધુ માહિતી માટે લીંક પર ક્લિક કરો.)
https://api.mantavyanews.in/gujarat-aravalli-due-to-teachers-mistake-boy-locked-in-school-whole-night/
ત્યા આ મામલે સવાલએ ઉઠે છે કે શું શિક્ષકો ઘરે જલદી જવાની ઉતાવળ હતી .કે જતા પહેલા શાળાના રૂમમાં બંધ વિદ્યાર્થી ના દેખાય આ ઘટના પાછળ જવાબદાર કોણ ?
