ભોપાલ
મધ્ય પ્રદેશમાં છેલ્લા થોડા સમયથી મંત્રાલયમાં વંદે માતરમને ગીત ગાવાને લઈને રાજકારણ ગરમાયું છે.
Bhopal: Former MP Chief Minister Shivraj Singh Chouhan and other BJP leaders sing Vande Mataram outside Mantralaya. pic.twitter.com/Z72JUWSt6w
— ANI (@ANI) January 7, 2019
આજે મંત્રાલયની બહાર મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને બીજા બીજેપીના નેતાઓએ વંદે માતરમ ગીત ગાયું છે.
भोपाल स्थित मंत्रालय पार्क में #वन्देमातरम का समूह गायन। https://t.co/rNomF4fqjo
— Office of Shivraj (@OfficeofSSC) January 7, 2019
મંત્રાલયમાં દર મહિનાની પ્રથમ તારીખે મંત્રાલયમાં વંદે માતરમ ગીત ગાવામાં આવતું હતું જે બીજેપીની પરંપરા છે.
कांग्रेस की सरकार ने #वंदेमातरम पहले बंद किया, लेकिन विरोध हुआ और उस पर हमारे मध्य प्रदेश के नागरिकों का दबाव पड़ा, तो इसे नए स्वरूप में लागू करने की बात कही है। वंदे मातरम का कोई नया पुराना स्वरूप नहीं होता। वंदे मातरम सिर्फ वंदे मातरम है: श्री @ChouhanShivraj pic.twitter.com/7CspnL3gIY
— Office of Shivraj (@OfficeofSSC) January 7, 2019
પૂર્વ સીએમે કોંગ્રેસ પર નિશાન સાધીને કહ્યું કે વંદે માતરમનું કોઈ નવું રૂપ નથી હોતું. વંદે માતરમ એ વંદે માતરમ જ છે.
भारत माता का गान #वंदेमातरम देशभक्ति का पर्याय है । सरकार ने इसे बंद करने का फैसला वापस ले लिया है और अलग फार्म में शुरू करने की बात कह रही है। वंदेमातरम का फार्म केवल भारत माता की जय होता है, दूसरा कोई फार्म नहीं होता है: श्री @ChouhanShivraj pic.twitter.com/lzUL1xYw7m
— Office of Shivraj (@OfficeofSSC) January 7, 2019
સીએમ કમલનાથે વંદે માતરમ ગાવા પર શું કહ્યું ?
#MadhyaPradesh CM Kamal Nath: At 10:45 am on first working day of every month,police band will play the tunes that encourage patriotic feelings during their march from Shaurya Samarak to Vallabh Bhawan in Bhopal.On arrival at the Bhawan, National Anthem&Vande Mataram will be sung pic.twitter.com/B516wGW3l1
— ANI (@ANI) January 3, 2019
મધ્ય પ્રદેશના હાલના સીએમ કમલનાથે આ વંદે માતરમને નવા રૂપ આપવાની વાત કરી હતી. સીએમ કમલનાથે એએનઆઈ સાથે વાતચીતમાં કહ્યું હતું કે દર મહિનાની પહેલી તારીખે સવારે ૧૦:૪૫ વાગ્યે ભોપાલમાં શૌર્ય-સ્મારકથી વલ્લભ ભવન સુધી રેલી નીકળશે જેમાં પોલીસનું બેન્ડ એવી ધૂન વગાડશે જે દેશભક્તિની ભાવનાઓને પ્રોત્સાહિત કરશે. ત્યારબાદ ભવન પહોચીને રાષ્ટ્રગીત અને વંદે માતરમ ગાવામાં આવશે.
પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણે શું કહ્યું ?
कांग्रेस शायद यह भूल गई है कि सरकारें आती है, जाती है लेकिन देश और देशभक्ति से ऊपर कुछ नहीं है।
मैं माँग करता हूँ कि वंदे मातरम् का गान हमेशा की तरह हर कैबिनेट की मीटिंग से पहले और हर महीने की पहली तारीख़ को हमेशा की तरह वल्लभ भवन के प्रांगण में हो।
— Shivraj Singh Chouhan (@ChouhanShivraj) January 1, 2019
મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણે ટ્વીટ કરીને આ મામલે પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે લખ્યું હતું કે જો કોંગ્રેસને રાષ્ટ્રગીતના શબ્દો નથી આવડતા કે રાષ્ટ્રગીત ગાવામાં શરમ આવે છે તો મને કહી દે.
હું દર મહિનાની પહેલી તારીખે વલ્લભ ભવનના પ્રાંગણમાં જનતા સાથે વંદે માતરમ ગાઇશ. વધુમાં તેમણે કહ્યું કે કોંગેસ કદાચ ભૂલી ગઈ છે કે સરકાર તો આવતી-જતી રહે છે પરંતુ તેનાથી દેશ અને દેશભક્તિ પર કોઈ અસર નથી થતી. હું માંગ કરું છુ કે વંદે માતરમ ગીત હંમેશાની જેમ કેબીનેટમાં મીટીંગની પહેલા અને દર મહિનાની પહેલી તારીખે વલ્લભ ભવનના પ્રાંગણમાં ગાવામાં આવે. જય હિંદ.
