Not Set/ પતંગ મહોત્સવમાં પાંખી હાજરીથી ફિયાસકો, મેદાન ખાલી લાગતા 4 શાળાઓમાંથી બાળકોને બોલાવ્યા

નવસારી, નવસારીના સાપુતારામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો. જ્યાં ફિયાસ્કો જોવા મળ્યો. ખાલી ખુરશીઓ દેખાતા આજુબાજુમાં ધંધો કરતાં લારી ગલ્લાવાળાઓને બોલાવવાની ફરજ પડી હતી. સાથે જ નજીકની શાળાઓના વિદ્યાર્થીઓને પણ તંત્ર દ્વારા બોલાવવામાં આવ્યા હતા અને પાંખી હાજરી પૂરવાની કોશિશ કરી હતી. ઉલ્લેખનીય છે કે, તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજવા માટે મસમોટા ખર્ચ કરવામાં આવે […]

Top Stories Gujarat Others Videos

નવસારી,

નવસારીના સાપુતારામાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો. જ્યાં ફિયાસ્કો જોવા મળ્યો. ખાલી ખુરશીઓ દેખાતા આજુબાજુમાં ધંધો કરતાં લારી ગલ્લાવાળાઓને બોલાવવાની ફરજ પડી હતી.

સાથે જ નજીકની શાળાઓના વિદ્યાર્થીઓને પણ તંત્ર દ્વારા બોલાવવામાં આવ્યા હતા અને પાંખી હાજરી પૂરવાની કોશિશ કરી હતી. ઉલ્લેખનીય છે કે, તંત્ર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજવા માટે મસમોટા ખર્ચ કરવામાં આવે છે. પરંતુ છેલ્લા ટાઇમે પાંખી હાજરી જોવા મળે છે.