હાલમાં ઈન્ટરનેટ પર એક વિડીયો ઘણો વાયરલ થયો છે જે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ વિડીયો યુએઈ-ઇન્ડિયા એશિયન કપ મેચની પહેલાનો છે જેમાં એક વ્યક્તિએ ભારતીય ફૂટબોલરના ચાહકોને પક્ષીના પીંજરામાં પૂરેલા જોઈ શકાય છે.
🔻دولـة الامارات العربية المتحدة
النائب العام للدولة: تم اتخاذ الإجراءات القانونية ضد صاحب فيديو حبس أشخاص من الجنسية الآسيوية داخل قفص طيور ليدفعهم لتشجيع المنتخب الإماراتي وعرضه على النيابة المختصة باعتبار أن هذا المسلك جريمة معاقب عليها قانونا ولايعبر عن قيم التسامح فالإمارات pic.twitter.com/twUlfbsXaQ— 🇴🇲 جواهر_وطنيـة (@gawaher_wtn) January 11, 2019
વિડીયોમાં દેખાતા વ્યક્તિના હાથમાં એક સ્ટીક પણ છે અને તે ભારતીય ફૂટબોલરના ફેનને પરાણે યુએઈને સપોર્ટ કરવાનું કહી રહ્યો છે અને તેના નારા લગાવી રહ્યો છે.
