બનાસકાંઠા,
મુખ્યમંત્રી વિજય રુપાણીની મુલાકાતે છે ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ યુવા સંમેલનમાં યુવાનોને સંબોધ્યા હતા.
વિજયભાઈ રૂપાણીએ દીપ-પ્રાગ્ટય કરી કાર્યક્રમની શર્આત કરી હતી…જેમા મોટી સમખ્યામાં લોકો જોડાયા હતા. વિજયભાઇએ યુવાનોને નોકરીના નિમણુંક પત્રો આપી જણાવ્યું હતું કે સરકારે એક લાખ યુવાનોને એપરેન્ટીસ કરાવી નોકરી અપાવી છે અને અન્ય રાજ્યની સરખામણીએ ગુજરાતમાં બેરોજગારની સંખ્યા ઓછી છે.
