Not Set/ નેનાવા રોડ પર વીંછીવાડા પાસે લક્ઝરી બસ પલટી, 15થી વધુ પેસેન્જર ઇજાગ્રસ્ત

ધાનેરા, ધાનેરામાં નેનાવા રોડ પર વીંછીવાડા પાસે અકસ્માત સર્જાયો છે. લકઝરી બસ પલટી થઇ જતા એકસ્માત સર્જાયો છે. બસ પલટી થઇ જતા 15થી વધુ પેસેંજર ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત પેસેંજરોને  સારવાર માટે ધાનેરા રેફરલ હોસ્પિટલમાં ખસેડેવામાં આવ્યા છે. ખાનગી લકઝરી બસ સાચોર થી ધાનેરા તરફ જઇ રહ્યે હતી. તે દરમાન્ય ડ્રાવઇરનું સ્ટેરંગ પરથી કાબૂ ગૂમ […]

Gujarat Others Videos

ધાનેરા,

ધાનેરામાં નેનાવા રોડ પર વીંછીવાડા પાસે અકસ્માત સર્જાયો છે. લકઝરી બસ પલટી થઇ જતા એકસ્માત સર્જાયો છે. બસ પલટી થઇ જતા 15થી વધુ પેસેંજર ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્ત પેસેંજરોને  સારવાર માટે ધાનેરા રેફરલ હોસ્પિટલમાં ખસેડેવામાં આવ્યા છે. ખાનગી લકઝરી બસ સાચોર થી ધાનેરા તરફ જઇ રહ્યે હતી. તે દરમાન્ય ડ્રાવઇરનું સ્ટેરંગ પરથી કાબૂ ગૂમ થતા એકસ્માત સર્જાયો હતો.