Rajkot-SOG/ રાજકોટના જસદણમાંથી સીરપનો જથ્થો ઝડપાયો

રાજકોટના જસદણમાંથી સીરપનો મોટો જથ્થો ઝડપાયો છે. ટકોટ પાસેથી કોડીન સીરપનો જથ્થો ઝડપાયો છે. સીરપનો જથ્થો કારમાં લઈ જવાતો હતો. બાતમીના આધારે એસઓજીએ આ જથ્થો ઝડપ્યો હતો.

Top Stories Gujarat Rajkot

રાજકોટઃ રાજકોટના જસદણમાંથી સીરપનો મોટો જથ્થો ઝડપાયો છે. ટકોટ પાસેથી કોડીન સીરપનો જથ્થો ઝડપાયો છે. સીરપનો જથ્થો કારમાં લઈ જવાતો હતો. બાતમીના આધારે એસઓજીએ આ જથ્થો ઝડપ્યો હતો.

એસઓજીએ સીરપની 2,400 બોટલ પકડી પાડી હતી. સીરપના આ જથ્થા સાથે અક્ષય ચૌહાણ નામના શખ્સની અટકાયત કરી છે. એસઓજીએ અટકાયત કરીને તેની પૂછપરછ આદરી છે. સીરપનો આટલો મોટો જથ્થો ક્યાં લઈ જવાનો હતો અને આમાથી કોને-કોને તે પહોંચાડવાનો હતો તે બધાનો ભાંડો પકડાયેલી વ્યક્તિની પૂછપરછ પરથી ફૂટે તેવી સંભાવના છે.

આ પ્રકારના જંગી જથ્થો ઝડપાતા એસઓજી પણ ચોંક્યુ છે. આ જથ્થો ફક્ત સ્થાનિક ખપત માટે હતો કે તેને આગળ પણ લઈ જવાનો હતો તેની પણ એસઓજી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં કેફીદ્રવ્યોની સાથે-સાથે હવે નશાકારક સીરપ પણ પકડાવવા લાગ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કેજરીવાલની ધરપકડ પર પત્ની સુનીતાએ કહ્યું, ‘મોદીજીએ સત્તાના ઘમંડમાં ત્રણ વખત ચૂંટાયેલા મુખ્યમંત્રીની કરી ધરપકડ

આ પણ વાંચો:મારું જીવન દેશને સમર્પિત, હું જેલમાં હોઉં કે બહાર: અરવિંદ કેજરીવાલ

આ પણ વાંચો:આ રીતે CM કેજરીવાલે ED લોકઅપમાં વિતાવી પહેલી રાત, જાણો કઈ મળી સુવિધા……

આ પણ વાંચો:અરવિંદ કેજરીવાલની ધરપકડ પર મમતા બેનર્જીએ આપી તીખી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું…..