Not Set/ ભુજના ઐતિહાસિક પ્રાગમહેલમાં PM નરેન્દ્ર મોદીની બાયોપિક ફિલ્મનું શૂટિંગ શરૂ

કચ્છ, કચ્છમાં પીએમ મોદીની બાયોપિક ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે. ફિલ્મના શૂટિંગ માટેનો કાફલો પણ કચ્છમાં પહોંચી ગયો છે. ભુજના ઐતહાસિક પ્રાગમહેલમાં આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મમાં વિવેક ઓબેરોય પીએ મોદીનો રોલ અદા કરી રહ્યા છે. પ્રાગમહેલમાં ફિલ્મના શૂટિંગને લઈને સેટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, પ્રાગ […]

Top Stories Gujarat Others Videos

કચ્છ,

કચ્છમાં પીએમ મોદીની બાયોપિક ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે. ફિલ્મના શૂટિંગ માટેનો કાફલો પણ કચ્છમાં પહોંચી ગયો છે. ભુજના ઐતહાસિક પ્રાગમહેલમાં આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મમાં વિવેક ઓબેરોય પીએ મોદીનો રોલ અદા કરી રહ્યા છે. પ્રાગમહેલમાં ફિલ્મના શૂટિંગને લઈને સેટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, પ્રાગ મહેલમાં લગાન અને અન્ય  ફિલ્મોનું પણ શૂટિંગ થઈ ચૂક્યું છે.