સુરત,
સુરતના બાપુનગરની બોરડી વસાહતમાં ટપોરી ગેંગનો હુમલાનો મામલો સામે આવ્યો છે. જો કે હુમલાખોરો સીસીટીવીમાં કેદ થઇ ગયા છે અને તેના આધારે પોલીસે 8 થી વધુ હુમલાખોરો સામે ફરિયાદ નોંધી છે.
હુમલાખોરો પાસે તલવાર, ગુપ્તી, ધારિયા અને ફટકા જેવા ઘાતક હથિયારો હતા. જો સમ્રગ ધટના આવી છે. કે પાર્કિગના મામલે બબાલ થઇ હતી અને આ બબાલે મોટું સ્વરૂપ લઇ લિધો હતો.
જો કે બોરડ વસાહતમાં આ ત્રીજીવારનો હુમલો થયો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
