Not Set/ પાલીતાણા, સાબરકાંઠા,ધાનેરા,પાટણમાં રેલી, પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત

ભારતીય જનતા પાર્ટી દ્રારા પાકિસ્તાનમાંથી મુક્ત કરેલા  એરફોર્સના જવાન  અભિનંદનને અભિનંદન આપવા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પાલીતાણા, સાબરકાંઠા,ધાનેરા,પાટણમાં રેલી યોજાવામાં આવી છે. ભાજપના નેતાઓ રેલીને અનુલક્ષીને પોલીસ દ્વારા  ચુસ્ત  બંદોબસ્ત ગોઠવામાં આવયો હતો.  

Top Stories Gujarat Others Videos