Not Set/ રાજકોટ: ગેરકાયદેસર હથિયારનું વેચાણ કરતા બે શખ્સોની ધરપકડ

રાજકોટ, ક્રાઈમ બ્રાંચ દ્વારા છેલ્લા કેટલાંય સમયથી ગેરકાયદે હથિયારનુ વહેચાણ કરતા શખ્સો પર તવાઈ બોલાવવામા આવી રહી છે. ત્યારે ક્રાઈમ બ્રાંચ દ્વારા વધુ બે શખ્સોને બે ગેરકાયદે હથિયાર અને 5 કાર્તીઝ સાથે ધરપકડ કરવામા આવી છે. પોલીસે આરોપી છગનલાલ ઉર્ફે સુનિલ ભુરિયા અને કરશન રંગપરાને રિમાન્ડ અર્થે હાલ કોર્ટમા રજુ કર્યા છે. ત્યારે પુછપરછમા વધુ […]

Gujarat Rajkot Videos

રાજકોટ,

ક્રાઈમ બ્રાંચ દ્વારા છેલ્લા કેટલાંય સમયથી ગેરકાયદે હથિયારનુ વહેચાણ કરતા શખ્સો પર તવાઈ બોલાવવામા આવી રહી છે. ત્યારે ક્રાઈમ બ્રાંચ દ્વારા વધુ બે શખ્સોને બે ગેરકાયદે હથિયાર અને 5 કાર્તીઝ સાથે ધરપકડ કરવામા આવી છે.

પોલીસે આરોપી છગનલાલ ઉર્ફે સુનિલ ભુરિયા અને કરશન રંગપરાને રિમાન્ડ અર્થે હાલ કોર્ટમા રજુ કર્યા છે. ત્યારે પુછપરછમા વધુ ક્યા પ્રકારની વિગતો સામે આવે છે તે જોવુ અતિ મહત્વનુ બની રહેશે. તાજેતરમા જ ક્રાઈમબ્રાંચે કુલ 18 હથિયારો કબ્જે કર્યા છે.