Not Set/ ગરમીની ઇફેક્ટ: રાજકોટમાં સ્કૂલના ટાઈમ બદલાયા

રાજકોટ, ગરમીને લઇને રાજકોટમાં શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.શાળાનો સમય હવે સવારે 7:30 થી 11:30 સુધી રહેશે.પ્રાથમિક વિભાગની તમામ શાળાઓને આ નિયમ લાગુ પડશે.મહત્વનું છે કે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાના સમયમાં ફેરફાર કરતો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.ત્યારે હવે શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવશે.  

Gujarat Rajkot

રાજકોટ,

ગરમીને લઇને રાજકોટમાં શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.શાળાનો સમય હવે સવારે 7:30 થી 11:30 સુધી રહેશે.પ્રાથમિક વિભાગની તમામ શાળાઓને આ નિયમ લાગુ પડશે.મહત્વનું છે કે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાના સમયમાં ફેરફાર કરતો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.ત્યારે હવે શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવશે.