Not Set/ અમદાવાદઃ સેટેલાઇટના બીજલ બંગ્લોઝમાં સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા

અમદાવાદ, અમદાવાદ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા બીજલ બંગ્લોઝમાં સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા પડ્યા હતા. દરોડાની કાર્યવાહી દરમિયાન છ લાખ રૂપિયાનો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. આ બંગલો બે મહિના પહેલા ભાડે આપવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઈસનપુરના કોઈ બુટલેગરને બંગ્લો ભાડે આપ્યો હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી હતી.

Ahmedabad Gujarat Videos

અમદાવાદ,

અમદાવાદ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા બીજલ બંગ્લોઝમાં સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા પડ્યા હતા. દરોડાની કાર્યવાહી દરમિયાન છ લાખ રૂપિયાનો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. આ બંગલો બે મહિના પહેલા ભાડે આપવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઈસનપુરના કોઈ બુટલેગરને બંગ્લો ભાડે આપ્યો હોવાનું સામે આવતા ચકચાર મચી જવા પામી હતી.