Not Set/ રાજકોટ: કાર પલટી ખાતા બે યુવાનના મોત, ત્રણ ઘાયલ

ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતમાં વધારો ઝીંકાઇ રહ્યો છે. ત્યારે વધુ એક માઠા સમાચાર મળી રહ્યા છે. રાજકોટના ગોંડલથી સામે આવ્યા છે. જેમાં કાર પલટી જતા બે ના મોત થયા છે જયારે ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ગત મોડી રાત્રે મોવિયા પાસે કાર પલટી હતી,જેના કારણે કારમાં સવાર 5 લોકો પૈકી બેના મોત થઈ ગયા હતા.જ્યારે […]

Gujarat Rajkot

ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતમાં વધારો ઝીંકાઇ રહ્યો છે. ત્યારે વધુ એક માઠા સમાચાર મળી રહ્યા છે. રાજકોટના ગોંડલથી સામે આવ્યા છે. જેમાં કાર પલટી જતા બે ના મોત થયા છે જયારે ત્રણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

ગત મોડી રાત્રે મોવિયા પાસે કાર પલટી હતી,જેના કારણે કારમાં સવાર 5 લોકો પૈકી બેના મોત થઈ ગયા હતા.જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.તો ઘટનાના પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.