કોંગ્રેસી આગેવાની હેઠળના યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ – UPAનાં ઘટક પક્ષોની બેઠક યોજાઈ હતી. બેઠકમાંલોકસભા અધ્યક્ષની ચૂંટણીમાં NDAના ઉમેદવાર અને રાજસ્થાનનાં ભાજપનાં સાંસદ ઓમ બિરલાને ટેકો આપવાનું નક્કી કર્યું હતું. કૉંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ કહ્યું છે કે કૉંગ્રેસ પાર્ટીએ ઓમ બિરલાને સ્પીકર પદ્દનાં ઉમેદવાર તરીકે ટેકો આપવાની દરખાસ્ત આગળ ધપાવી દીધી છે.
Not Set/ લોકસભા અધ્યક્ષ માટે BJPનાં ઓમ બિરલાને કોંગ્રેસ આપશે સમર્થન
કોંગ્રેસી આગેવાની હેઠળના યુનાઈટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ – UPAનાં ઘટક પક્ષોની બેઠક યોજાઈ હતી. બેઠકમાંલોકસભા અધ્યક્ષની ચૂંટણીમાં NDAના ઉમેદવાર અને રાજસ્થાનનાં ભાજપનાં સાંસદ ઓમ બિરલાને ટેકો આપવાનું નક્કી કર્યું હતું. કૉંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ કહ્યું છે કે કૉંગ્રેસ પાર્ટીએ ઓમ બિરલાને સ્પીકર પદ્દનાં ઉમેદવાર તરીકે ટેકો આપવાની દરખાસ્ત આગળ ધપાવી દીધી છે. જો કે, વડા […]
![લોકસભા અધ્યક્ષ માટે BJPનાં ઓમ બિરલાને કોંગ્રેસ આપશે સમર્થન 2 om birla લોકસભા અધ્યક્ષ માટે BJPનાં ઓમ બિરલાને કોંગ્રેસ આપશે સમર્થન](https://mantavyanews.com/wp-content/uploads/2019/06/om-birla.png)