ટીમ ઇન્ડિયાને આ લક્ષ્યો મળશે
- 46 ઓવર, 237 રન
- 40 ઓવર, 223 રન
- 35 ઓવર, 209 રન
- 30 ઓવર, 192 રન
- 25 ઓવર, 172 રન
- 20 ઓવર, 148 રન

સેમિ-ફાઇનલની મેચો માટે રીઝર્વ ડે રાખવામાં આવ્યો છે. વર્લ્ડ કપ-19માં પૂર્વની રેકોર્ડ બ્રેક મેચો વરસાદે ધોઇ નાખી છે. ત્યારે સેમિ-ફાઇનલની મેચો માટે રીઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો કે આ અંતિમ ઉપાય હશે. અને આજે છેલ્લે છોડેલી રમતથી જ કાલે પણ મેચ શરુ કરવામા આવે તેવી શક્યતા પણ જોવામાં આવી રહી છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
Actress “Prachi Desai” ના Team India માટે “ગુજરાતી બોલ”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.

