Not Set/ ડાંગ: સાપુતારામાં મઘેરાજાની એન્ટ્રી, મોડી રાત્રે ધોધમાર વરસ્યો વરસાદ

ડાંગ, લાંબા વિરામ બાદ ડાંગમાં મઘેરાજાની એન્ટ્રી થઈ હતી.મોડી રાત્રે સાપુતારામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.તો વરસાદના પગલે પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો. મહત્વનું છે કે લાંબા વિરામ બાદ પડેલા વરસાદના કારણે વતાવરણમાં ઠંડક પસરી ગઈ હતી. ગરમીથી પરેશાન લોકોમાં પણ વરસાદથી ખુશીની લહેર જોવા મળી હતી.   તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી […]

Gujarat Others Videos

ડાંગ,

લાંબા વિરામ બાદ ડાંગમાં મઘેરાજાની એન્ટ્રી થઈ હતી.મોડી રાત્રે સાપુતારામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.તો વરસાદના પગલે પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો હતો.

મહત્વનું છે કે લાંબા વિરામ બાદ પડેલા વરસાદના કારણે વતાવરણમાં ઠંડક પસરી ગઈ હતી. ગરમીથી પરેશાન લોકોમાં પણ વરસાદથી ખુશીની લહેર જોવા મળી હતી.

 

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.