Not Set/ “મોદી સરકાર ‘સુટકેસવાળી’ સરકાર નથી” નાણામંત્રીએ કોને માર્યો આવો ટોણો?

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને પોતાની ચેન્નઇ મુલાકાત સમયે એક પ્રશ્નનાં જવાબમાં હળવાસ સાથે કટાક્ષ કરતા વિરોધી અને પાછલી સરકારોને ટોણો માર્યો હતો. સીતારમને જ્યારે પુછવામા આવ્યું કે # બજેટ2019 માટે તેમણે સુટકેસ કેમ ન રાખી. ત્યારે આ પ્રશ્ના માર્મીક જવાબમા નાણામંત્રીએ કહ્યું હતું  સુટકેસનો મતલબ કાઇક અલગ પણ થાય છે. અને સુટકેસ શબ્દ કઇક બીજુ […]

Top Stories India Politics

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને પોતાની ચેન્નઇ મુલાકાત સમયે એક પ્રશ્નનાં જવાબમાં હળવાસ સાથે કટાક્ષ કરતા વિરોધી અને પાછલી સરકારોને ટોણો માર્યો હતો. સીતારમને જ્યારે પુછવામા આવ્યું કે # બજેટ2019 માટે તેમણે સુટકેસ કેમ ન રાખી. ત્યારે આ પ્રશ્ના માર્મીક જવાબમા નાણામંત્રીએ કહ્યું હતું  સુટકેસનો મતલબ કાઇક અલગ પણ થાય છે. અને સુટકેસ શબ્દ કઇક બીજુ ઘણુ પણ કહે છે અને યાદ આપાવે છે. સુટકેસ લેવી, સુટકેસ આપવી. મોદીજીની સરકાર સુટકેસ સરકાર નથી.

આપને યાદ અપાવવાની કોશિશ કરીએ કે ભૂતકાળમાં અનેક ભ્રષ્ટાચારનાં મામલામાં સુટકેસ ભરીને પૈસા આપ્યા હોવાનાં આક્ષેપો દેશ સામે આવી ચૂક્યા છે, ત્યારે સુટકેસ લેવી અને આપવી એટલે ભ્રષ્ટાચાર પર નાણામંત્રી દ્વારા આંગળી ચિંધવાનો પ્રયાસ કરી કટાક્ષ કરવામા આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.