Not Set/ તબીબ શિક્ષકો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે, હડતાળ અને ઉગ્ર આંદોલનની ચિમકી

ગુજરાત રાજ્યનાં તબીબ શિક્ષકો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી હડતાળ અને ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. રાજ્યભરનાં તબીબ શિક્ષકોની આજે મહારેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તબીબો દ્વારા વેતનમાં સાતમાં પગાર પંચની ભલામણોનો સ્વીકાર, તેમજ રાજ્યભરની મેડિકલ કોલેજોમાં ખાલી પડેલી જગ્યા પર ભરતી અને ચાલુ શિક્ષકોને બઢતી સહિતના મુદ્દે સરકાર સામે બેયો ચડાવવામા આવી […]

Top Stories Gujarat

ગુજરાત રાજ્યનાં તબીબ શિક્ષકો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી હડતાળ અને ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. રાજ્યભરનાં તબીબ શિક્ષકોની આજે મહારેલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તબીબો દ્વારા વેતનમાં સાતમાં પગાર પંચની ભલામણોનો સ્વીકાર, તેમજ રાજ્યભરની મેડિકલ કોલેજોમાં ખાલી પડેલી જગ્યા પર ભરતી અને ચાલુ શિક્ષકોને બઢતી સહિતના મુદ્દે સરકાર સામે બેયો ચડાવવામા આવી છે. ત્યારે આજે રેલીનાં માધ્યમ દ્વારા પોતાનો રોષ પ્રગટ કરી કલેક્ટર કચેરી જઇ કલેક્ટરને આવેદન પત્ર આપશે.  જો આ માંગ નહીં સ્વીકારાય તો રાજ્યભરનાં તબીબ શિક્ષકો દ્વારા ઉગ્ર આંદોલનની ચિમકી આપવામાં આવી છે. અને 1 ઓગસ્ટથી મેડિકલ કોલેજોમાં હડતાળની પણ ચિમકી આપવામાં આવી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.