Not Set/ અમદાવાદમાં કોરોના બાદ ચિકનગુનિયાની મહામારી આવી સામે

રાજ્યના સૌથી મોટા શહેર એવા અમદાવાદમાં કોરોના વાયરસે તબાહી મચાવી છે. કોરોનાથી અમદવાદમાં મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થયા છે, તો બીજી તરફ અમદાવાદમાં કોરોના બાદ ચિકનગુનિયાની મહામારી આવી સામે છે. અમદાવાદમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર મહિના સુધીમાં ચિકનગુનિયાનાં 142 કેસ સામે છે, જેમાંથી 50 ટકા કેસ માત્ર સપ્ટેમ્બરમાં નોંધાયા છે. આ કેસો લૉકડાઉનની તુલનાએ ચિકનગુનિયામાં 422 ટકાનો […]

Ahmedabad Gujarat

રાજ્યના સૌથી મોટા શહેર એવા અમદાવાદમાં કોરોના વાયરસે તબાહી મચાવી છે. કોરોનાથી અમદવાદમાં મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થયા છે, તો બીજી તરફ અમદાવાદમાં કોરોના બાદ ચિકનગુનિયાની મહામારી આવી સામે છે.

અમદાવાદમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર મહિના સુધીમાં ચિકનગુનિયાનાં 142 કેસ સામે છે, જેમાંથી 50 ટકા કેસ માત્ર સપ્ટેમ્બરમાં નોંધાયા છે. આ કેસો લૉકડાઉનની તુલનાએ ચિકનગુનિયામાં 422 ટકાનો વધારો બતાવે છે. 

આ પણ વાંચો : અમદાવાદ/ સંતાન ન થવાના લીધે ડિપ્રેશનમાં આવી પરિણીતાએ કર્યો આપઘાત

આ સાથે જ હવે લોકોને તાવ, ઠંડી, માથાનો દુખાવો, ઉલટી લક્ષણોથી સાવધાન રહેવા માટેની સુચના અપાઈ રહી છે, બીજી તરફ આ આંકડા બતાવે છે કે, કોરોના કાળમાં ચિકનગુનિયાનાં કેસોને ડામવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ