Not Set/ પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં એક પછી એક ત્રણ ભૂકંપના આંચકા અનુભવાયા

રાજ્યમાં કોરોનાનો કહેર એક તરફ વધી રહ્યો ત્યારે બીજી તરફ ભૂકંપના આંચકા અલગ અલગ વિસ્તારોમાં અનુભવાઈ  રહ્યા છે. આપ જાણતા જ હશો કે છેલ્લા ઘણા સમયથી જામનગર અને કચ્છમાં ભૂકંપે તેનો કહેર વરસાવ્યો  છે. ત્યારે આવામાં હવે પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં એક પછી એક ત્રણ વખત ભૂંકપના આંચકા અનુભવતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. આ પણ વાંચો : અમદાવાદમાં […]

Gujarat Others

રાજ્યમાં કોરોનાનો કહેર એક તરફ વધી રહ્યો ત્યારે બીજી તરફ ભૂકંપના આંચકા અલગ અલગ વિસ્તારોમાં અનુભવાઈ  રહ્યા છે. આપ જાણતા જ હશો કે છેલ્લા ઘણા સમયથી જામનગર અને કચ્છમાં ભૂકંપે તેનો કહેર વરસાવ્યો  છે. ત્યારે આવામાં હવે પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં એક પછી એક ત્રણ વખત ભૂંકપના આંચકા અનુભવતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.

આ પણ વાંચો : અમદાવાદમાં કોરોના બાદ ચિકનગુનિયાની મહામારી આવી સામે

આપને જણાવી દઈએ કે, ગઇકાલે બપોરના સમયે બરડા પંથકના ગામડાઓમાં ભૂકંપનો આંચકો અનુભવાયાના બાદ આજે પણ આ વિસ્તારમાં 3.3 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. રાત્રે 1:09વાગ્યે 1.8 તિવ્રતાનો અને સવારે 8:05 વાગ્યો  3.3 તિવ્રતાનો  અને 8:26 વાગ્યે 2 .2 આંચકો અનુભવાયો.  આ બંને આચકનું કેદ્રબિંદુ પોરબંદર થી 29 અને 34 કિમિ દૂર  સામે આવ્યું, બરડા પંથકમાં કુંણવદર,મોરાણ, ભોમિયાવદર સહિતના છેલ્લા 3 દિવસ 6 જેટલા આંચકા અનુભવાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ