કસરત કરવી કેમ જરૂરી છે તે મંદિરા બેદીને જોઇ સમજી શકાય છે. ઉંમરને પણ માત આપી રહેલી મંદિરાએ પોતાના શરીરને એવુ ફિટ રાખ્યુ છે કે તેને જોઇ તમે પણ નહી કહી શકો કે તે 47 વર્ષની છે. તેના જેવુ સ્લિમ અને એક્સી ફિગર દુનિયાની દરેક છોકરી ઇચ્છતી હોય છે.
https://www.instagram.com/p/B0RCVlegsiD/?utm_source=ig_web_copy_link
ફિટ રહેવુ હોય તો ઘણી સ્ટ્રિક્ટ કસરતો અને ડાઇટને ફોલો કરવુ પડે છે. આ જ કારણે મંદિરા બોલવુડની ઘણી સેલિબ્રિટીઝને પણ પોતાની ફિટનેસનાં કારણે ટક્કર આપે છે. મંદિરા ઘણીવાર પોતાના ફોટેન સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે.

મંદિરાએ હાલમાં જ પોતાના ઇંસ્ટાગ્રામ પર રેડ બિકિનીમાં ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તે ઘણી સેક્સી લાગી રહી છે.

ફિટનેસને લઇને મંદિરા હંમેશા ચર્ચામાં બની રહેતી હોય છે. પરંતુ આ બિકિની ફોટોમાં તેના સિક્સ પૈક એબ્સ જોઇ તમે પણ ચોંકી જશો. મંદિરાએ સાથે પોતાના ઇસ્ટાગ્રામ એકાઉનટમાં દરિયા કિનારે બિકિની ફોટો શેર કર્યો છે.

મંદિરાનાં આ લુકને જોઇ તેના ફેનની સાથે ઘણા સેલિબ્રિટીઝ પણ કોમેન્ટ કરી રહ્યા છે. દરેક તેના આ લુકનાં વખાણ કરી રહ્યા છે. ઘણા તો મંદિરાને તેના ફિટનેસનો રાજ પણ પુછી રહ્યા છે.
https://www.instagram.com/p/BwgT3SaAZNS/?utm_source=ig_web_copy_link
https://www.instagram.com/p/BxE_oLAAqtL/?utm_source=ig_web_copy_link
https://www.instagram.com/p/Bym9g-EAhuE/?utm_source=ig_web_copy_link
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
