Not Set/ ભરૂચ : આમોદ નજીક એસ.ટી.બસ અને ટ્રક વચ્ચે અકસ્માત,10 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત

ભરૂચ, ભરૂચના આમોદ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માત સ્કુલ બસ અને ટ્રક વચ્ચે સર્જાયો હતો.જેમાં 25 થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી.જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તો ઘટનાના પગલે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે અને કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી અનુસાર ગુજરાત સરકાર માર્ગ વહન નિગમ દ્વારા યાતાયાતની સુધીયાઓ […]

Top Stories Gujarat Others

ભરૂચ,

ભરૂચના આમોદ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માત સ્કુલ બસ અને ટ્રક વચ્ચે સર્જાયો હતો.જેમાં 25 થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી.જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તો ઘટનાના પગલે પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો છે અને કાર્યવાહી હાથ ધરી છે

મળતી માહિતી અનુસાર ગુજરાત સરકાર માર્ગ વહન નિગમ દ્વારા યાતાયાતની સુધીયાઓ વધે તે માટે મીની બસ શ કરવામાંઆવી હતી.

જંબુસરથી ભરૂચ તરફ વડોદરા ભરૂચ ઇવેન્ટ મુસાફરો ભરી આવતી એસ.ટી. બસ નંબર GJ-18- 4904 ના ચાલકે આમોદ નજીક ટીયરીગં ઉપરનો કાબુ ગુમાવતા તે આગળ ચાલતી ટ્રક GJ-11-X-8272 સાથે અથડાતા અકસ્માત થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન