દિલ્હી,
ભાજપના દિગ્ગજ અને દેશના પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું દુઃખદ અવસાન થતા સમગ્ર દેશમાં શોકનો માહોલ છે.તેમના નિધનના સમાચારની સાથે જ રાજકીય પક્ષોના નેતાઓએ ટ્વિટ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યાં છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વિટ કરતા કહ્યું કે, સુષ્માજી જાહેર જીવનમાં ગરિમા,સાહસ અને નિષ્ઠાની પ્રતિમૂર્તિ હતા,
श्रीमती सुषमा स्वराज के निधन से बहुत दुःख हुआ है। देश ने अपनी एक अत्यंत प्रिय बेटी खोई है। सुषमा जी सार्वजनिक जीवन में गरिमा, साहस और निष्ठा की प्रतिमूर्ति थीं। लोगों की सहायता के लिए वे हमेशा तत्पर रहती थीं। उनकी सेवाओं के लिए सभी भारतीय उन्हें सदैव याद रखेंगे—राष्ट्रपति कोविन्द
— President of India (@rashtrapatibhvn) August 6, 2019
પીએમ મોદીએ ટ્વિટ કરતા લખ્યું કે,સુષ્મા સ્વરાજજીનું નિધન મારા માટે અંગત ખોટ છે.
Sushma Ji’s demise is a personal loss. She will be remembered fondly for everything that she’s done for India. My thoughts are with her family, supporters and admirers in this very unfortunate hour. Om Shanti.
— Narendra Modi (@narendramodi) August 6, 2019
સીએમ વિજય રૂપાણીએ ટ્વીટ કરી લખ્યું કે, સીએમ રૂપાણીએ સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે, તેઓ મને સતત માર્ગદર્શન આપતા હતા અને વિદેશ મંત્રી તરીકે દુનિયામાં ભારતની છબિ ઉભી કરી હતી. અટલજીની જેમ સુષમાજીનો પણ પ્રભાવ હતો.
Saddened by the demise of Smt Sushma Swaraj Ji – Former External affairs Minister. I pray for the departed soul. My condolences to family members. Om Shanti…
— Vijay Rupani Memorial (@vijayrupanibjp) August 6, 2019
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું કે,સુષ્માજીના અચાનક નિધનથી સ્તબ્ધ છું.
https://twitter.com/RahulGandhi/status/1158805433294868481
નીતિન ગડકરીએ સુષ્મા સ્વરાજજીના નિધન પર ટ્વિટ કરતા લખ્યું કે,સુષ્મા સ્વરાજજીના નિધનથી મને ઘેરો આઘાત લાગ્યો.
श्रीमती सुषमा स्वराज जी के दुखद निधन से मुझे गहरा आघात लगा है। उन्होंने हमेशा मुझे बड़ी बहन का स्नेह दिया और संगठनात्मक सलाह देकर राजनीतिक अभिभावक का फ़र्ज़ निभाया। भारतीय राजनीति में मज़बूत विपक्षी और पूर्व विदेश मंत्री के तौर पर उनकी भूमिका को सदैव स्मरण किया जाएगा।
— Nitin Gadkari (@nitin_gadkari) August 6, 2019
ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરતા સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપતા દુઃખ વ્યક્ત કર્યું.
पूर्व विदेश मंत्री और भाजपा की वरिष्ठ नेता व संसदीय बोर्ड की सदस्य श्रीमती सुषमा स्वराज जी के आकस्मिक निधन से मन अत्यंत दुखी है।
उन्होंने एक प्रखर वक्ता, एक आदर्श कार्यकर्ता, लोकप्रिय जनप्रतिनिधि व एक कर्मठ मंत्री जैसे विभिन्न रूपों में भारतीय राजनीति में अपनी अमिट छाप छोड़ी है।
— Amit Shah (@AmitShah) August 6, 2019
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરતા કહ્યું કે, ભારતે દિગ્ગજ નેતા ગુમાવ્યા.
Sushma ji was former CM of Delhi. Delhi will pay its respects by observing state mourning for two days https://t.co/BmCmZaOez7
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 7, 2019
આ ઉપરાંત મનિષ સિસોદીયા અને રામ માધવે પણ ટ્વિટ કરીને સુષ્મા સ્વરાજના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું.
બસપા સુપ્રીમો માયાવતીએ ટ્વિટ કરતા લખ્યું કે, સુષ્મા એક યોગ્ય નેતા અને એક શાનદાર વક્તા હતા,
बीजेपी की वरिष्ठ नेता व केन्द्रीय मंत्री रही श्रीमती सुषमा स्वराज के अचानक निधन की खबर अति-दुःखद है। वे काफी कुशल राजनीतिज्ञ व प्रशासक ही नहीं बल्कि एक अति-मिलनसार महिला थीं। उनके परिवार के प्रति गहरी संवेदना।
— Mayawati (@Mayawati) August 6, 2019
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
