Not Set/ વડોદરામાં પુન: ભારે વરસાદની આગાહી, કલેક્ટરે જાહેર કર્યું એલર્ટ

વડોદરામાં પુન: ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે વડોદરા જિલ્લા કલેક્ટરે એલર્ટ જાહેર કર્યું છે. વહીવટી તંત્રનાં તમામ વિભાગોને એલર્ટ રહેવા સુચના આપી દેવાઇ છે. તો વરસાદમાં જરૂરી તકેદારી રાખવા નાગરિકોને અપીલ કરાઇ છે. અને નિચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા માટે તાકીદ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 24 કલાકમાં ભારેથી […]

Top Stories

વડોદરામાં પુન: ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે વડોદરા જિલ્લા કલેક્ટરે એલર્ટ જાહેર કર્યું છે. વહીવટી તંત્રનાં તમામ વિભાગોને એલર્ટ રહેવા સુચના આપી દેવાઇ છે. તો વરસાદમાં જરૂરી તકેદારી રાખવા નાગરિકોને અપીલ કરાઇ છે. અને નિચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા માટે તાકીદ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કલેકટરેટ વિભાગ દ્વારા કરવામાં આવી છે. ત્યારે પાછલા રાઉન્ડમાં મેઘાની તોફાની ઇનીંગનો ભોગ બનેલા વડોદરાવાસીઓમાં ડર જોવા મળી રહ્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.