Not Set/ હું પપ્પાની લાઈફમાં લક લઈને આવી: સોનમ કપૂર

મુંબઈ, સોનમ કપૂર અપકમિંગ ફિલ્મ ‘ધ જોયાફેક્ટર’ ને લઈને ઉત્સાહિત છે, તે અત્યારે તેના પ્રમોશનમાં જોડાયેલી છે. હાલમાં એક કાર્યક્રમ દરમિયાન તેણે જણાવ્યું કે ફિલ્મમાં તેના પાત્રનું નામ ‘જોયા’ તેના રિયલનું નામ સાથે ખૂબ મળતુ આવે છે. પોતાના નામ પાછળ એક રસપ્રદ કિસ્સો રોર કરતા સોનમે કહ્યું, ‘સોનમ નો અર્થ સૌભાગ્ય હોય છે. મારા પિતાએ […]

Uncategorized Entertainment

મુંબઈ,

સોનમ કપૂર અપકમિંગ ફિલ્મ ‘ધ જોયાફેક્ટર’ ને લઈને ઉત્સાહિત છે, તે અત્યારે તેના પ્રમોશનમાં જોડાયેલી છે. હાલમાં એક કાર્યક્રમ દરમિયાન તેણે જણાવ્યું કે ફિલ્મમાં તેના પાત્રનું નામ ‘જોયા’ તેના રિયલનું નામ સાથે ખૂબ મળતુ આવે છે.

પોતાના નામ પાછળ એક રસપ્રદ કિસ્સો રોર કરતા સોનમે કહ્યું, ‘સોનમ નો અર્થ સૌભાગ્ય હોય છે. મારા પિતાએ એટલે મારું નામ સોનમ રાખ્યું કારણ કે હું તેમના જીવન અને કરિયરમાં લક લઈને આવી છું.’

https://www.instagram.com/p/BxynU8qFcJl/?utm_source=ig_embed

જો કે, ફિલ્મ ‘ધ છે યા ફેક્ટર’ ની કહાની જોયા સિંહ સોલંકી નામની એક રાજપૂત યુવતીની ચારેય તરફ વણાયેલી છે. જોયા એક એડ એજન્સીમાં નોકરી કરે છે જેના માધ્યમથી તે ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાય છે અને ક્રિકેટ વિશ્વકપમાં ટીમ માટે લકી ચાર્મ બની જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.