જ્યારેે દેશભરમાં સરહદો પર હાઇ એલર્ટ જાહેર કરી દેવામાં આવી છે. જ્યારે પાકિસ્તાન કાશ્મીર LoC પર સ્પેશિયલ ફોર્સનાં કમાન્ડો માકલી રહ્યું છે, જ્યારે પાકિસ્તાને ગુજરાત બોર્ડર પર SSGનાં કમાન્ડો તૈનાત કરી દીધા છે. જ્યારે અનેક વાર યુદ્વની ધમકી આપવામાં આવી છે.
જ્યારે અનેક વાર પાકિસ્તાનમાં પલપતા આતંકીવાદીએ દ્વારા ફિદાયીન હુમલાની ધમકી આપાઇ રહી છે. જ્યારે ઇન્ટેલિજન્સ ઇનપુટ દ્રારા આતંકીઓ ઘૂસીયાનાં ઇનપુટ આપવામાં આવ્યા છે. ત્યારે ATSને આ દિશામાં મોટી સફળતા સાંપડી હોવાનુું સામે આવી રહ્યું છે.
Rajasthan: The Special Operations Group (SOG) and Anti-Terrorism Squad (ATS) has seized 23 pistols, 7 magazines and 20 live cartridges and fake Indian currency notes of face value of Rs 1,0,76000 in Sawai Madhopur; 3 people arrested
— ANI (@ANI) August 28, 2019
રાજસ્થાનનાં સવાઈ માધોપુરમાંથી સ્પેશિયલ ઓપરેશન જૂથ – SOG અને આતંકવાદ વિરોધી ટુકડી – ATSએ 23 પિસ્તોલ, 7 મેગેઝિન અને 20 જીવંત કારતૂસ સાથે 10,76,000 રૂપિયાની નકલી ભારતીય ચલણી નોટો જપ્ત કરી છે. SOG અને ATS દ્વારા રાજસ્થાનનાં સારહદી વિસ્તાર સવાઇ માઘોપુરમાંથી 3 લોકોની આ મામલે ધરપકડ કરવામાં આવી રહી છે.
હાલ SOG અને ATS પુરા મામલાની ઉંડાણ પૂર્વક તપાસ ચલાવી રહ્યું છે ત્યારે આ મામલામાં તપાસ દરમ્યાન અનેક ચોંકાવનારી વિગતો બહાર આવવાની પૂરી સંભાવનાઓ જોવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
