Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ મોદી સરકારે આપી શેરડીનાં ખેડૂતોને ભેટ, નિકાસ સબસિડીનાં પૈસા ખાતામાં આવશે

કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં શેરડીનાં ખેડૂતો માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. મોદી સરકારે શેરડીનાં ખેડુતોને ભેટો આપીને 60 લાખ મેટ્રિક ટનની નિકાસ પર સબસિડી આપવાની જાહેરાત કરી છે. આ સાથે સબસિડીના પૈસા સીધા જ ખેડૂતોના ખાતામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. નરેન્દ્ર મોદી સરકારે શેરડીના ખેડુતોને મોટી સબસિડી આપી છે. સરકારના નિર્ણય મુજબ કેન્દ્ર […]

August 28, 2019August 29, 2019Bhavesh Vyas
Top Stories India

કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં શેરડીનાં ખેડૂતો માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. મોદી સરકારે શેરડીનાં ખેડુતોને ભેટો આપીને 60 લાખ મેટ્રિક ટનની નિકાસ પર સબસિડી આપવાની જાહેરાત કરી છે. આ સાથે સબસિડીના પૈસા સીધા જ ખેડૂતોના ખાતામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે.

નરેન્દ્ર મોદી સરકારે શેરડીના ખેડુતોને મોટી સબસિડી આપી છે. સરકારના નિર્ણય મુજબ કેન્દ્ર સરકારે 60 લાખ મેટ્રિક ટન ખાંડની નિકાસ માટે 6 હજાર 268 કરોડ રૂપિયાની સબસિડીને મંજૂરી આપી છે. ખાસ વાત એ છે કે આ સબસિડી સીધા જ ખેડૂતોના ખાતામાં જશે.

Union Minister Prakash Javadekar: The Union Cabinet has approved Sugar export policy for evacuation of surplus stocks during sugar season 2019-20; nearly 60 lakh tonnes sugar to be exported in this financial year pic.twitter.com/JeOcy0DTPf

— ANI (@ANI) August 28, 2019

આ નિર્ણય અંગે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે આ નિર્ણયથી ખાંડના ભાવ સારા થશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, આથી ખેડૂતોને નુકસાન નહીં થાય. તેમણે જણાવ્યું હતું કે થોડા સમય પૂર્વે ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, અને શેરડીનાં ખેડુતો સમયાંતરે સરકાર સમક્ષ તેમની સમસ્યાઓ રજૂ કરે છે. ત્યારે સરકારે રાહત આપીને શેરડીના ખેડુતોને સબસિડી આપવાનો નિર્ણય લીધો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.

Post navigation

PM ઓફિસનું ઇલેક્ટ્રીક બિલ ભરી નથી શકતું અને યુદ્ધની ડંફાસો મારે છે “પાકિસ્તાન”
કોલસાની ખાણમાં 100% – ડિજિટલ મીડિયામાં 26% FDI, જાણો કેબિનેટનાં નિર્ણયો

More Posts

Zakirhussain/ ઝાકિરહુસૈનનું નિધન તબલાવાદનના એક યુગનો અંત

December 16, 2024December 16, 2024jani

UP/ લગ્નના પાંચ મહિના બાદ પણ સુહાગરાત મનાવવા તૈયાર ન હતી પત્ની, મેડિકલ રિપોર્ટ કરાવ્યો તો નિકળી કિન્નર

March 13, 2021March 13, 2021Bhumika patel

Political/ નીતિશ કુમારનો વન ફોર વન ફોર્મ્યુલા કામ કરશે? વિપક્ષ સંમત થશે! જાણો

June 2, 2023garima rao

Not Set/ કર્ણાટક પેટા ચૂંટણી/ 15 બેઠકો પર મતદાન શરૂ, યેદિયુરપ્પાની આજે થશે પરીક્ષા

December 5, 2019December 5, 2019hardik shah

Not Set/ #Video/ પંજાબ પોલીસકર્મીને લોકડાઉનનું પાલન કરાવવું પડ્યુ ભારે, ચેકપોસ્ટ પર કાર ચાલકને જેવુ રોકવાનું કહ્યુ તેવુ જ…

May 3, 2020mansi patel

Haryana/ કળયુગી પિતાએ કરી પુત્રની ક્રૂર હત્યા

June 16, 2024June 16, 2024Komal Patel
અવાજ

Political/ જનતાનો અવાજ સતત દબાવવામાં આવી રહ્યો છે : રાહુલ ગાંધી

August 12, 2021August 12, 2021hardik shah

Not Set/ શાહજહાંપુર કેસ મામલામાં ગુમ થયેલ યુવતીને શોધવા યુપી પોલીસે શરૂ કરી તૈયારી

August 30, 2019August 30, 2019hardik shah

T-20 SERIES/ ભારતે શ્રીલંકાને 6 વિકેટે હરાવી શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યું

February 27, 2022garima rao
Indian Citizenship

Indian citizenship/ ગત વર્ષે સૌથી વધુ લોકોએ ભારતીય નાગરિકતા છોડી, વિદેશ મંત્રી એસ જયશંકરે સંસદમાં આપી માહિતી

February 9, 2023garima rao
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy