Not Set/ Realme 5 Pro મોબાઈલનું આજે ભારતમાં પહેલીવાર થશે વેચાણ, આ વેબસાઈટ પર જઇને ખરીદી શકો છો આપ

Realme 5 Pro આજે ભારતમાં પ્રથમ વખત વેચાણ થશે. આ સ્માર્ટફોન Flipkart અને ealme.com દ્વારા બપોરે 12 વાગ્યે (બપોર પછી) ઓફર કરવામાં આવશે. દેશમાં Realme 5 Pro નું અનાવરણ ગત મહિને Realme 5 ની સાથોસાથ કરવામાં આવ્યું હતું, જે પહેલાથી વેચાણ માટે ખુલ્લો મુકાયો છે. Reamle 5 Pro Qualcomm Snapdragon 712 SoC,, 8 GB રેમ […]

Tech & Auto

Realme 5 Pro આજે ભારતમાં પ્રથમ વખત વેચાણ થશે. આ સ્માર્ટફોન Flipkart અને ealme.com દ્વારા બપોરે 12 વાગ્યે (બપોર પછી) ઓફર કરવામાં આવશે. દેશમાં Realme 5 Pro નું અનાવરણ ગત મહિને Realme 5 ની સાથોસાથ કરવામાં આવ્યું હતું, જે પહેલાથી વેચાણ માટે ખુલ્લો મુકાયો છે. Reamle 5 Pro Qualcomm Snapdragon 712 SoC,, 8 GB રેમ સુધી, અને પાછળનાં ભાગમાં quad camera સેટઅપ જેવી સુવિધાઓ સાથે આવે છે.

Realme 5 Pro ઉપરાંત, કંપની Realme  Buds 2 વાયર્ડ હેડફોનનું વેચાણ પણ શરૂ કરશે. છેલ્લા ઘણા સમયથી રાહ જોઇ રહેલા લોકો આજે બપોરે 12 વાગ્યા બાદ Realme 5 Pro મોબાઈલ ખરીદી શકશે. જે તમને Flipkart અને reamle.com દ્વારા મળી શકશે.

ભારતમાં Realme 5 Pro ની શરૂઆતી કિંમત રૂ. 13,999 થી શરૂ થાય છે. જેમા તમને મળશે 4GB રેમ અને 64GB સ્ટોરેજ. આ સિવાય 6 GB + 64 GB અને 8 GB + 128 GB વેરિએન્ટમાં મોબાઈલ અનુક્રમે રૂ.14,999 અને રૂ. 16,999 માં મળશે. આ ફોનમાં ક્રિસ્ટલ ગ્રીન અને સ્પાર્કલિંગ બ્લુ કલર વિકલ્પો આપવામાં આવશે. Realme Buds 2 રૂ. 599 ઓફર કરવામાં આવશે. જે આપને કંપનીની વેબસાઇટ દ્વારા મળી શકશે. ઉલ્લેખનીય છે કે, Realme 5 Pro નું વેચાણ Flipkart અને Realme.com પર બપોરે 12 વાગ્યે (બપોર પછી) શરૂ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.