Not Set/ તાપી : દીકરાએ કરી માતાની હત્યા, કારણ જાણીને કોઈ નહીં માગે સંતાનમાં પુત્ર

તાપી, તાપીમાં એક ક્રુર દીકરાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. અહીં કળયુગના એક દીકરાએ પોતાની જ માતાને મોતને ઘાટ ઉતારી લીધી છે. ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. તાપીના વાલોડના રાનવેરી ગામે માતાએ તેના પુત્રને જમવાનું ન આપતા પુત્ર રોષે ભરાયો હતો જેના બાદ તેને માતાની હત્યા કરી નાખી હતી. જણાવી દઈએ […]

Gujarat Others

તાપી,

તાપીમાં એક ક્રુર દીકરાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. અહીં કળયુગના એક દીકરાએ પોતાની જ માતાને મોતને ઘાટ ઉતારી લીધી છે. ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

તાપીના વાલોડના રાનવેરી ગામે માતાએ તેના પુત્રને જમવાનું ન આપતા પુત્ર રોષે ભરાયો હતો જેના બાદ તેને માતાની હત્યા કરી નાખી હતી. જણાવી દઈએ કે વાલોડ પોલીસ સ્ટેશનમાં આ મુદ્દે હત્યાની ફરિયાર નોંધાઈ છે.જેના પગલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.