Not Set/ ખેતલા આપા ચાની ચૂસકી લગાવતા પહેલા જાણો, આ ચેતવણીરૂપ સમાચાર

                       રાજ્યભરમાં રાજકોટ, અમદાવાદ અને વડોદરામાં ખેતલા આપા ચાના લોકો દીવાના થયા છે. ચાની એક ચૂસકી લગાવવા માટે મોડી રાત સુધી લોકોનો ધસારો જોવા મળતો હોય છે. પરતું રાજ્યભરમાં ધૂમ મચાવનાર ખેતલા આપા ચા અંગે ચોકાવનારા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ મનપાની તપાસમાં ચા બનાવવા […]

Gujarat

                      

રાજ્યભરમાં રાજકોટ, અમદાવાદ અને વડોદરામાં ખેતલા આપા ચાના લોકો દીવાના થયા છે. ચાની એક ચૂસકી લગાવવા માટે મોડી રાત સુધી લોકોનો ધસારો જોવા મળતો હોય છે. પરતું રાજ્યભરમાં ધૂમ મચાવનાર ખેતલા આપા ચા અંગે ચોકાવનારા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ મનપાની તપાસમાં ચા બનાવવા માટે ઉપયોગમાં લેવાતા દૂધના નમુના ફેલ થયા છે. રાજકોટ મનપા દ્વારા કરવામાં આવેલી તપાસમાં અન્ય સામગ્રી વાપરી કૃત્રિમ રીતે ઘટ્ટ કરાતા દુધમાં ફેટ અને એસએનએફ પણ ઓછુ હોવાનો ઘટસ્ફોટ થયો છે.