Not Set/ અમદાવાદમાં વાતાવરણમાં અચાનક પલટો

BREAKING : અમદાવાદમાં દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી. અમદાવાદના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે જોરદાર વરસાદ. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, હિંમતનગર સહિતના રાજ્યના અનેક શહેરોમાં વજોરદાર વરસાદ વરસી રહ્યો છે.  

Gujarat