સાબરકાંઠા,
રાજ્યમાં ગટર સાફ કરવા ઉતરેલા શ્રમિકોનો મોતનો સીલસિલો હજુ પણ યથાવત છે. હવે સાબરકાંઠામાં આવેલ ભાંખરીયા વિસ્તારમાં ગટર સાફ કરવા ઉતરેલ શ્રમીકનુ મોત નીપજ્યુ છે. નગરપાલિકાનો હંગામી સફાઈ કામદાર હતો.
મળતી માહિતી અનુસાર ભાંખરીયા વિસ્તારમાં ગટરમાં ઉતરેલા ત્રણ સફાઈકામદરો પૈકી બે નો આબાદ બચાવ થયો હતો. જ્યારે એકનું મોત થયું હતું. આ ઘટના બાદ ચીફ ઓફીસરે ફોન કરવામાં આવ્યો હતો.ચીફ ઓફીસરે ફોન સ્વિચઓફ કરી દેવાથી લોકોમાં ભારે રોષ ફેલાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
