Not Set/ અમદાવાદમાં સરીસૃપ પ્રાણીઓ આવ્યા રોડ પર, શહેરમાંથી 5 કોબ્રા સાપને કરાયા રેસ્ક્યુ

અમદાવાદ, અમદાવાદ શહેરમાંથી 5 કોબ્રા સાપો નું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. શહેરના નરોડા વિસ્તારમાંથી રેસ્ક્યું ટીમ દ્વારા 4 કોબ્રા સાપો પકડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય એક કોબ્રા સાપ UN મહેતા હોસ્પિટલ પાસેથી પકડવામાં આવ્યો હતો. કોબ્રા શહેરના વિસ્તારમાં મળી આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. શહેર માંથી મળે આવેલ કોબ્રા સાપ 5 ફૂટનો હતો […]

Ahmedabad Gujarat Videos

અમદાવાદ,

અમદાવાદ શહેરમાંથી 5 કોબ્રા સાપો નું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. શહેરના નરોડા વિસ્તારમાંથી રેસ્ક્યું ટીમ દ્વારા 4 કોબ્રા સાપો પકડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય એક કોબ્રા સાપ UN મહેતા હોસ્પિટલ પાસેથી પકડવામાં આવ્યો હતો. કોબ્રા શહેરના વિસ્તારમાં મળી આવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

શહેર માંથી મળે આવેલ કોબ્રા સાપ 5 ફૂટનો હતો જ્યારે અન્ય 4.50 ફૂટના 4 કોબ્રા પકડાયા હતા. આપને જણાવી દઈએ કે આ રેસ્ક્યુ ઓપરેશન કોઈ જાનહાનિના માહિતી મળી નથી.કોબ્રાને  રેસ્ક્યું ટીમ દ્વારા પકડવામાં આવ્યા હતા. સફળ ઓપરેશન બાદ લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.