Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ લો બોલો!! PMC બેન્કમાં મૃતકોનાં નામે ખોલવામાં આવ્યા છે ખાતા

પીએમસી બેન્ક તરફથી એક મોટો ખુલાસો થયો છે. મુંબઈ પોલીસની આર્થિક ગુનાની વિંગે પીએમસી બેન્ક કૌભાંડની તપાસ કરી છે અને જાણવા મળ્યું છે કે આ બેન્કમાં ખુલેલા મોટાભાગનાં ખાતા નકલી છે. કૌભાંડની તપાસમાં જાણવા મળ્યું કે બેન્કમાં 21,049 ખાતા નકલી હતા જેથી એચડીઆઈએલને આપવામાં આવેલી લોન છુપાઇ શકાય. આપને જાણીને નવાઇ લાગશે પણ આ બેન્કમાં […]

October 6, 2019October 7, 2019hardik shah
Top Stories India

પીએમસી બેન્ક તરફથી એક મોટો ખુલાસો થયો છે. મુંબઈ પોલીસની આર્થિક ગુનાની વિંગે પીએમસી બેન્ક કૌભાંડની તપાસ કરી છે અને જાણવા મળ્યું છે કે આ બેન્કમાં ખુલેલા મોટાભાગનાં ખાતા નકલી છે. કૌભાંડની તપાસમાં જાણવા મળ્યું કે બેન્કમાં 21,049 ખાતા નકલી હતા જેથી એચડીઆઈએલને આપવામાં આવેલી લોન છુપાઇ શકાય. આપને જાણીને નવાઇ લાગશે પણ આ બેન્કમાં મોટાભાગનાં ખાતા મૃતકોનાં નામે ખોલવામાં આવ્યા છે.

સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર માર્ચ 2018 માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા અહેવાલ કરાયેલા મોટાભાગનાં લોન ખાતા મૃતકોનાં નામે હતા અથવા જેમના ખાતા બંધ કરાવ્યા હતા તેમના નામે હતા. આ ખાતાઓનાં 45 દિવસની અંદર તેમની માહિતી બનાવીને આરબીઆઈને સબમિટ કરવામાં આવી. આ ખાતાઓમાં આપવામાં આવેલી માહિતી એચડીઆઈએલ અને તેની ગ્રુપ કંપનીઓને આપવામાં આવેલી લોન કરતા ઘણી ઓછી હતી. આપને જણાવી દઇએ કે, આ 21,049 બેન્ક ખાતાઓ કોર બેંકિંગ સિસ્ટમમાં બનાવવામાં આવ્યા ન હોતા, તેમને અગાઉથી રિઝર્વ બેન્ક સમક્ષ એડવાન્સ માસ્ટર ઇન્ટેન્ડ એન્ટ્રી તરીકે રજૂ કરવામાં આવ્યા હતા.

રિઝર્વ બેન્કે તેની તપાસમાં એચડીઆઈએલનાં 44 માંથી 10 ખાતા જ યોગ્ય હોવાનું જણાવાયુ છે. રિઝર્વ બેન્ક હજી પણ બાકીનાં ખાતા ધારકોને ઓળખવામાં વ્યસ્ત છે. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ કૌભાંડની બેન્કનાં ભંડાર પર ખૂબ ખરાબ અસર પડી છે. ભંડોળની અછત 3000 કરોડથી વધુ હોઈ શકે છે. રિઝર્વ બેન્કનું વેલ્યુએશન પૂર્ણ ન થાય ત્યાં સુધી આમાં વધુ વૃદ્ધિ થવાની ધારણા છે.

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

  • “Mantavya News” એપ્લિકેશન. Click 👇 👇
  • https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

Post navigation

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ દશેરાનાં દિવસે ફ્રાન્સમાં રાફેલ સાથે શસ્ત્ર પૂજા કરશે
સુરત: તક્ષશિલા અગ્નિકાંડનાં 131 દિવસ બાદ નપા.નાં એંજિનિયર અતુલ ગોરસવાલાની ધરપકડ

More Posts

Not Set/ રેમડેસિવિરની અછત વચ્ચે આ હોસ્પિટલનાં કર્મચારીએ ચોરી કર્યા ઈન્જેક્શન

April 15, 2021April 15, 2021hardik shah

Not Set/ Ayodhya Verdict/ અયોધ્યા ચૂકાદા બાદ PM મોદી દેશને કરી રહ્યા છે સંબોધન

November 9, 2019November 9, 2019Maya Sindhav

Not Set/ 12 ડીસેમ્બરે 12 વાગ્યાથી શરુ થયું શાઓમી રેડમી નોટ 6 પ્રો ફોનનું વેચાણ

December 12, 2018December 12, 2018grishma kagda
Viral video

Vadodara News/ વડોદરામાં ટ્રાફિક સિગ્નલ પર જાહેરમાં અશ્લીલ હરકત કરનાર યુવકની ધરપકડ

December 31, 2025December 31, 2025Panara Mansi

ભાવવધારો/ હવે વીજળી મોંઘી થશે! સરકારે લાગુ કર્યો આ નિયમ, જાણો જનતા પર કેવી અસર પડશે

November 12, 2021November 13, 2021padma prajay

uttarpradesh news/ એન્જિનિયર પતિ પત્નીની સામે જ પ્રેમિકા સાથે સેક્સ માણતો હતો, બંને મહિલાઓએ સાથે મળીને કરી હત્યા

January 13, 2025Nikunj Patel

Not Set/ ભાજપ મારી પર હુમલો કરાવે છે – જામનગર રોડ શોમાં હાર્દિકે ભાજપ પર કર્યા પ્રહાર

April 21, 2019sanket mehta

Not Set/ રાજ્યકક્ષાના મંત્રીના લેટર પેડ નાસ્તાના કાગળ બની ગયા, રિવરફ્રન્ટ પર ચણા ચટપટીની મજા માણી રહ્યા છે લોકો

January 21, 2019January 22, 2019Nirmal Acharya
Deepak Bariya

Vadodara News/ વડોદરામાં SRP કોન્સ્ટેબલ દીપક બારિયાનું તાલીમ દરમિયાન અવસાન, છાતીમાં દુખાવા બાદ મોત

April 13, 2026April 13, 2026Panara Mansi
baghpat

Uttar Pradesh News:/ ઉત્તર પ્રદેશના બાગપતમાં પતિ-પત્નીના વિવાદનો કરુણ અંત, ભાજપ નેતાના પુત્રએ જીવન ટૂંકાવ્યું

August 10, 2026August 10, 2026Rahul Maurya
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy