Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ લો બોલો!! PMC બેન્કમાં મૃતકોનાં નામે ખોલવામાં આવ્યા છે ખાતા

પીએમસી બેન્ક તરફથી એક મોટો ખુલાસો થયો છે. મુંબઈ પોલીસની આર્થિક ગુનાની વિંગે પીએમસી બેન્ક કૌભાંડની તપાસ કરી છે અને જાણવા મળ્યું છે કે આ બેન્કમાં ખુલેલા મોટાભાગનાં ખાતા નકલી છે. કૌભાંડની તપાસમાં જાણવા મળ્યું કે બેન્કમાં 21,049 ખાતા નકલી હતા જેથી એચડીઆઈએલને આપવામાં આવેલી લોન છુપાઇ શકાય. આપને જાણીને નવાઇ લાગશે પણ આ બેન્કમાં […]

October 6, 2019October 7, 2019hardik shah
Top Stories India

પીએમસી બેન્ક તરફથી એક મોટો ખુલાસો થયો છે. મુંબઈ પોલીસની આર્થિક ગુનાની વિંગે પીએમસી બેન્ક કૌભાંડની તપાસ કરી છે અને જાણવા મળ્યું છે કે આ બેન્કમાં ખુલેલા મોટાભાગનાં ખાતા નકલી છે. કૌભાંડની તપાસમાં જાણવા મળ્યું કે બેન્કમાં 21,049 ખાતા નકલી હતા જેથી એચડીઆઈએલને આપવામાં આવેલી લોન છુપાઇ શકાય. આપને જાણીને નવાઇ લાગશે પણ આ બેન્કમાં મોટાભાગનાં ખાતા મૃતકોનાં નામે ખોલવામાં આવ્યા છે.

સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર માર્ચ 2018 માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા અહેવાલ કરાયેલા મોટાભાગનાં લોન ખાતા મૃતકોનાં નામે હતા અથવા જેમના ખાતા બંધ કરાવ્યા હતા તેમના નામે હતા. આ ખાતાઓનાં 45 દિવસની અંદર તેમની માહિતી બનાવીને આરબીઆઈને સબમિટ કરવામાં આવી. આ ખાતાઓમાં આપવામાં આવેલી માહિતી એચડીઆઈએલ અને તેની ગ્રુપ કંપનીઓને આપવામાં આવેલી લોન કરતા ઘણી ઓછી હતી. આપને જણાવી દઇએ કે, આ 21,049 બેન્ક ખાતાઓ કોર બેંકિંગ સિસ્ટમમાં બનાવવામાં આવ્યા ન હોતા, તેમને અગાઉથી રિઝર્વ બેન્ક સમક્ષ એડવાન્સ માસ્ટર ઇન્ટેન્ડ એન્ટ્રી તરીકે રજૂ કરવામાં આવ્યા હતા.

રિઝર્વ બેન્કે તેની તપાસમાં એચડીઆઈએલનાં 44 માંથી 10 ખાતા જ યોગ્ય હોવાનું જણાવાયુ છે. રિઝર્વ બેન્ક હજી પણ બાકીનાં ખાતા ધારકોને ઓળખવામાં વ્યસ્ત છે. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ કૌભાંડની બેન્કનાં ભંડાર પર ખૂબ ખરાબ અસર પડી છે. ભંડોળની અછત 3000 કરોડથી વધુ હોઈ શકે છે. રિઝર્વ બેન્કનું વેલ્યુએશન પૂર્ણ ન થાય ત્યાં સુધી આમાં વધુ વૃદ્ધિ થવાની ધારણા છે.

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

  • “Mantavya News” એપ્લિકેશન. Click 👇 👇
  • https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

Post navigation

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ દશેરાનાં દિવસે ફ્રાન્સમાં રાફેલ સાથે શસ્ત્ર પૂજા કરશે
સુરત: તક્ષશિલા અગ્નિકાંડનાં 131 દિવસ બાદ નપા.નાં એંજિનિયર અતુલ ગોરસવાલાની ધરપકડ

More Posts

Gujarat cadre IAS officer/ નવા ચૂંટણી કમિશ્નર તરીકે ગુજરાતના અધિકારીના નામની ચર્ચા

March 10, 2024jani

DECISION/ મોદી સરકારનો મોટો નિર્ણયઃ વન રેન્ક વન પેન્શન સ્કીમમાં કરવામાં આવ્યું રિવિઝન, હવે આટલા લોકોને થશે ફાયદો

December 23, 2022December 23, 2022garima rao

Not Set/ ડીકે ઠાકુર કોરોના પોઝિટિવ,પીએમની મુલાકાત પહેલા ટેસ્ટ કરવામાં આવ્યો

December 11, 2021garima rao

Not Set/ આ જગ્યાએ બની રહી છે દુનિયાની સૌથી ઉંચી શિવની પ્રતિમા

November 19, 2018November 18, 2018Harshid Patel

આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ કેળાનું દાન કરવું, જાણો કેવું રહેશે આજનું રાશિફળ

February 19, 2026February 18, 2026Pansara Shruti

Not Set/ પુલવામા હુમલો/શહીદ જવાનોની યાદમાં બનેલ સ્મારકનું થશે ઉદ્દઘાટન

February 14, 2020Maya Sindhav

ક્રાઈમ/ અમદાવાદમાં ફટાકડાં ફોડવા બાબતે પિતા-પુત્રની હત્યા, રામોલમાં 4 લોકોએ કર્યો હતો હુમલો

November 13, 2023November 13, 2023Maya Sindhav

Not Set/ નષ્ટ થઈ જશે કાશી, શિવના વાસ્તુ વિધાન વિરુદ્ધ જઈ રહી છે સરકાર, 50 મંદિરો પર બુલડોઝર

July 10, 2018July 10, 2018Jay Mehta

Gujarat Local Body Election 2026/ મધ્ય ગુજરાતમાં પણ  ભાજપે વર્ચસ્વ જાળવ્યું, અમિત ચાવડાના ગઢમાં કોંગ્રેસ હાર્યુ

April 29, 2026jani

Not Set/ TMC સાંસદ નુસરત જહાં પ્રેગ્નેંટ હોવાની ચર્ચા, પતિએ કહ્યું બાળક મારું નથી, તસ્લિમાએ કહ્યું…

June 8, 2021Bhavini vasani
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy