Not Set/ અકસ્માત/ ખેડામાં ટ્રેલર અને લકઝરી બસ વચ્ચે અકસ્માત,1 મોત, 25 ઘાયલ

રાજ્યમાં અકસ્માતની ઘટના  અટકવાનું નામ જ નથી લઇ રહી. આજે નવા વર્ષની શરુઆતમાં ખેડા જિલ્લાના નડિઆદ પાસે આવેલ નેશનલ હાઇવે નંબર 8 પર રક્તરંજિત થયો છે. જણાવીએ કે ખેડા જિલ્લાના નડિઆદ પાસે આવેલ નેશનલ હાઇવે નંબર 8 પર ટ્રેલર અને લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે.આ અકસ્માત એકનું મોત નીપજ્યું છે જયારે 25થી વધુ લોકો […]

Gujarat Others

રાજ્યમાં અકસ્માતની ઘટના  અટકવાનું નામ જ નથી લઇ રહી. આજે નવા વર્ષની શરુઆતમાં ખેડા જિલ્લાના નડિઆદ પાસે આવેલ નેશનલ હાઇવે નંબર 8 પર રક્તરંજિત થયો છે. જણાવીએ કે ખેડા જિલ્લાના નડિઆદ પાસે આવેલ નેશનલ હાઇવે નંબર 8 પર ટ્રેલર અને લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે.આ અકસ્માત એકનું મોત નીપજ્યું છે જયારે 25થી વધુ લોકો ઘાયલ થયા છે.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં બસ ડ્રાઇવરનું મોત નિપજ્યું છે જ્યારે 25થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

લકઝરી બસ સુરતથી ચોટીલા જઈ રહી હતી તે સમયે અકસ્માત સર્જાયો હતો.આપને જણાવી દઇએ કે અકસ્માતના કારણે વડોદરા થી અમદાવાદ તરફના વાહનોને સર્વિસ રોડ પર ડાયવર્ટ કરવામાં આવ્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન