Not Set/ Mantavya headline at 1 pm / 28/10/2019 મુખ્ય સમાચાર”

HEADLINE 1 PM ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં નિવાસસ્થાને પરિવાર સાથે નવાવર્ષની ઉજવણી….કોર્પોરેટરો અને કાર્યકરો સાથે કરશે મુલાકાત શાહના ઘરે સ્નેહમિલન —————- CM  રૂપાણીએ ભદ્રકાળી મંદિરમાં દર્શન કર્યા..નવા વર્ષની શુભેચ્છા પાઠવી…તો બીજી તરફ ભદ્રકાળી મંદિરનાં ભક્તોની ભીડ જામી CM ભદ્રકાળી મંદિરમાં દર્શન કર્યા —————- વિક્રમસવંત 2076નો હર્ષોલ્લાસ સાથે પ્રારંભ …લોકોએ એકબીજાને પાઠવી શુભેચ્છા ….મંદિરોમાં ઉમટી ભક્તોની […]

Top Stories

HEADLINE 1 PM

ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં નિવાસસ્થાને પરિવાર સાથે નવાવર્ષની ઉજવણી….કોર્પોરેટરો અને કાર્યકરો સાથે કરશે મુલાકાત

શાહના ઘરે સ્નેહમિલન

—————-

CM  રૂપાણીએ ભદ્રકાળી મંદિરમાં દર્શન કર્યા..નવા વર્ષની શુભેચ્છા પાઠવી…તો બીજી તરફ ભદ્રકાળી મંદિરનાં ભક્તોની ભીડ જામી

CM ભદ્રકાળી મંદિરમાં દર્શન કર્યા

—————-

વિક્રમસવંત 2076નો હર્ષોલ્લાસ સાથે પ્રારંભ …લોકોએ એકબીજાને પાઠવી શુભેચ્છા ….મંદિરોમાં ઉમટી ભક્તોની ભીડ

નૂતન વર્ષાભિનંદન

—————-

વડાપ્રધાન મોદી આજથી 2 દિવસ સાઉદી અરબના પ્રવાસે જશે,..ઉર્જા-નાણાં સહિત અનેક દ્વિપક્ષીય મુદ્દા પર ચર્ચા કરે તેવી શક્યતા

PM મોદી આજથી સાઉદી અરબના પ્રવાસે

——–

યેદીયુરપ્પા સરકારને સમર્થન આપવા અંગેના કુમારસ્વામીના નિવેદનની કોંગ્રેસે કરી ટીકા, કહ્યું, સાંપ્રદાયિક શક્તિને સમર્થન આપીને પસ્તાશો,..

કુમારસ્વામીના નિવેદનની ટીકા

—————-

દ્વારકા જિલ્લાના ખેડૂતોની દીવાળી બગાડી,..ધીમીધારે વરસાદ પડતાં ખેડૂતો મૂંઝાયા…ખેડૂતોની વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું

મહેનત પર પાણી ફરી વળ્યું

—————-

ક્યાર વાવાઝોડાનો ખતરો ટળ્યો પરંતુ દિવના દરિયામાં હજુ કરંટ યથાવત, દ્વારકામાં ગત રાત્રે ગાજવીજ સાથે વરસાદ પડ્યો

દિવના દરિયામાં હજુ કરંટ

—————-

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.