રાજ્યમાં રોડ અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ જ નથી લઇ રહ્યો. આજે વહેલી સવારે ભરૂચ નજીકની છે જ્યાં ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. ત્યારે આજે (૩ નવેમ્બર) વધુ એક અકસ્માતની ઘટના સામે આવે છે. આ ઘટના બનાસકાંઠાની છે. જ્યાં એક આધેડનું મોત નીપજ્યું છે.
મળતી માહિતી અનુસાર બનાસકાંઠામાં અજાણ્યા વાહને આધેડને અડફેટે લીધો હતો. રસ્તો ક્રોસ કરતા સમયે અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં આધેડનુ મૃત્યુ નીપજ્યુ હતુ.
ડીસા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ડીસા હોસ્પિટલ ખસેડાયા હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
