Not Set/ રાજકોટ/ ST બસની બ્રેક ફેઈલ થતા સર્જાયો અકસ્માત, 2 લોકો ઈજાગ્રસ્ત

રાજકોટના ભૂતખાના ચોક પાસે અકસ્માતની ઘટના બની છે. એસટી બસની બ્રેક ફેઈલ થતા 1 કાર, 1 રીક્ષા અને 2 એક્ટિવાને હડફેટે લીધા હતા. જે બે લોકોને ઈજા પહોંચી હતી. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આપને જણાવી દઈએ કે રાજકોટના ભૂતખાના ચોક પાસે  એસટી બસની બ્રેક ફેઈલ થતા ડ્રાઈવરે બસ […]

Gujarat Rajkot

રાજકોટના ભૂતખાના ચોક પાસે અકસ્માતની ઘટના બની છે. એસટી બસની બ્રેક ફેઈલ થતા 1 કાર, 1 રીક્ષા અને 2 એક્ટિવાને હડફેટે લીધા હતા. જે બે લોકોને ઈજા પહોંચી હતી. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

આપને જણાવી દઈએ કે રાજકોટના ભૂતખાના ચોક પાસે  એસટી બસની બ્રેક ફેઈલ થતા ડ્રાઈવરે બસ પરથી કાબુ ઉમાવ્યો હતો અને 1 કાર, 1 રીક્ષા અને 2 એક્ટિવા સાથે અથડાઈ હતી. આ અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટના બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.